________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
G
પોતાના કાવ્ય ગ્રંથનતા કરી જનહિત ચાહે છે, જેમ જેમ સમાજને અધિક હિત થાય તે તે માર્ગે ઉપાયા ચેાજે છે. સમાજને સિધ્ધે માર્ગે ચડાવે છે, એજ મહાત્માઓનું મહાત્મ્ય છે,
ગુજરાતી મિશ્ર ભાષા,
ગુર્જર ભાષા અનેક બીજી ભાષાઓમાંથી ઉદ્ભવી છે, એમ અનેક મુખે ઉચ્ચારણ થાય છે. તે ભલે, પણ ગુર્જર દેશ સ્વતન્ત્ર હાવાથી ભાષા પણ સ્વતંત્ર હાય, એ સ્વભાવિક પ્રથમ સિદ્ધાંત છે. પ્રાચિન પ્રથામાં ઉત્પત્તિની પણ જાણ બહારના કચ્છ, ગુર્જર, મહારાષ્ટ્ર, દ્રાબીડ આદિ આદિ દેશે દ્રષ્ટિગોચર થાય છે, તેમાં ગુર્જર પણ સ્વતંત્ર મુખ્ય દેશ હોવાથી ભાષા સ્વતંત્ર સ‘ભવે છતાં એટલુ ખરૂ કે અનેક દૂરનવાસીનુ' આવાગમન ગુર્જર દેશમાં અધિકતર હોવાથી તેઓની ભાષાના રંગ ગુર્જર ભાષાપર રજીત થાય. ગુજરાતથી ઉત્તરમાં હિમાલય પર્વતના દેશસ્થ માણસાને દક્ષિણ હિંદમાં જતાં ગુજરાત મધ્ય પ્રવાસ ભૂમિ છે. ગુજરાતથી દક્ષિમાં સિ’હલદ્વિપ પર્યંતના માનવને ઉત્તર હિંદ તરફ જતાં પણ ગુજરાત મધ્ય પ્રવાસ વિશ્રામભૂમિ છે તેમાં પણ ગિરનાર, શત્રુંજય, અર્બુદાચળ આદિ મહાન તીર્થ ભૂમિએ તેનાં દર્શનાર્થ આખા હિંદુ પ્રવાસીઓનું વારવાર આવાગમન આદિ આદિ જન સંસર્ગથી ભાષામાં મિશ્રણતા થાય તે સ્વાભાવીક છે. ઉર્દુ ભાષા, વૃજ ભાષા, દ્રાવિડી ભાષા, દક્ષણી ભાષા એ વિગેરે ભાષાઓના શબ્દો ગુર્જર ભાષા સાથે મળ્યા છે. અરે અગ્રેજી ભાષાના પણ કેટલાક શબ્દો રૂઢ તરીકે સ્વલ્પ સમય છતાં પણ આપણી ભાષામાં આવી ગયા. મને યાદ છે કે દીવાસલીની પેટી જેને ઈંગ્રેજીમાં માક્ષ કેહવાય છે તેને લઘુતમ ગામડાના લોકો ખાકશ તરીકે ખેલે છે. અને જાણે છે કે અનાદિ સિદ્ધ ગુર્જર ભાષાના શબ્દ દિવાસલીની પેટીનુ નામ આકાજ છે. જેમ જેમ શબ્દોમાં મિશ્રણત્વ થતું ગયું તેમ તેમ સંગિતના રાગેામાં પણ ફેરફાર થતા ગયા. એટલે ગાયન, ભજન
For Private And Personal Use Only