________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩
ક્ષમાપના,
થાળ રામ.
છેઇંડું' ઝટ મમતા માયારે, નથી મ્હારી આ કાયારે
અન્તરમાં જાગી;
અન્તરમાં જાગી.
વૈરિવરોધ ખમાવું, સમતાને મનમાં લાવું; આતમ એકીલા ધ્યાવુ રે.
કુટુંબ કબીલા ન્યારા, તે થાય કદીય ન મ્હારી;
૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે કરૂ આતમ ઉદ્ધાર રે.
દીકરી દીકરા ડાહ્યા, પાણીના પડછાયા; એક આતમ સત્ય જણાયારે.
ચેલી ચેલા ચાવા, મ્હારા એ ખાટા દાવા; હવે પ્રભુને પ્રેમથી ગાવારે.
હિંસા જૂઠને ત્યાળુ, એક આતમભાવે જાગુ', એવું હું જ્ઞાને માગું રે, જીવા સર્વ ખમાવું. ઇચ્છાએ સર્વ હઠાવું. તૃષ્ણામાં નહીં તણાવુંરે. નથી મ્હારૂં કે ત્હારૂં, દેખુ' આતમ ઉજિયારૂ રે.
આ માયાનુ... અંધારૂ
દીન મનથી ભાવું, અદીન મનથી ધ્યાવું,
આશ્રવને વાસિરાવુંરે.
બુદ્ધિસાગર સુખકારી, ચિર’જીવા જયકારી, સન્તાની અલિહારીરે.
અજરામર આનંદ રિયે!, અનંતા ગુણુથી ભરિયા. એત્યા તે શિવસુખ વવિચારે,
અન્તરમાં ૧
અન્તરમાં ર
અન્તરમાં ૩
અન્તરમાં ૪
અન્તરમાં પ્
અન્તરમાં ૬
અન્તરમાં છ
અન્તરમાં ૮
અન્તરમાં
અન્તરમાં ૧૦
For Private And Personal Use Only
આમ શાન્તિઃ રૂ સુરત,