________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે
મા૦ ૫
આ સંસારે જડમાં રાચી, વિષયારસમાં માચી; ભૂલ્ય ભટક અટકો લટયે, ગણી માયાને સાચી. માત્ર ૨ શોધી શોધીને સારજ કાઢયે, સૂત્ર સિદ્ધાન્ત વિચારી; સત્ય સ્વરૂપી તત્વમસિ તું, નિરાકાર સુખકારી. માત્ર ૩ મન વાણી કાયાથી ન્યારા, ગુણ અનન્તાધારા, પરમેશ્વર પરગટ પોતે તું, ટળતાં કર્મ વિકારા. મા. ૪ અદ્ભુત ગી નિજગુણ ભેગી, કેવલ જ્ઞાન પ્રકાશી, અન્તર ધનને રાજા તું છે, તુજમાં મક્કા કાશી. સામગ્રી સહુ પાપે હંસા, જાવે હવે શું ભૂલી; બાજીગરની બાજીસમ જગ, અન્ત ધૂલની ધૂલી. મા૬ ભરદરિયે તે વહાણ હંકાર્યું, શિવપુર જાવા ધાર્યું ભૂલ્યા ભટકીશ ભવમાં તું, નકકી નશીબ પરવાર્યું. માત્ર ૭ આ અવસર ચૂક ન ચેતન, આપોઆપ તું તરશે; બુદ્ધિસાગર આત્મ ઉજાગર, ધ્યાને કારજ સરશે. માત્ર ૮
(પેથાપુર) “ગુરૂ ને સ્વામી મસ્તે પધારે.”—g.
(પ) સમતાએ આત્માને આપેલે ઉપલભ્ય. સુગુણા સનેહા સ્વામી મહેલે પધારે, વિનતડી અવધારે, કૃપાળુ, મહેલે પધારે. શેરીએ શેરીએ સ્વામી પુલડાં બીછાવું, તેરણ નવીન રચાયું.
કૃપાળુ. ૧ વ્રત નિયમ કરી શરીર શેષાવું, લુખાં અલુણું ધાન્ય ખાવું, તારા માટે હું તે તીરથ કરતી, ફાવે તે ડુંગર ફરતી.
કૃપાળુ. ૨ દીવાની થઈને મેં તે દુનિયામાં ખેળ્યા, માયાના દરિયા ડેવ્યા,
કૃપાળુ
For Private And Personal Use Only