________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૭૮
www.kobatirth.org
ભજન પદ સંગ્રહ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬.
( ૨૪૭ ) ( રાગ કાફી. )
એસી ૧
અલખ લખ્યા કિમ જાવેહા, એસી કેાઈ જુગતિ ખતાવે. અલખ૰ તન મન વચનાતીત ધ્યાન ધર, અજપાજાપ જપાવે; હાય અડાલ લેાલતા ત્યાગી, જ્ઞાન સરેાવર ન્હાવેહા, શુદ્ધ સ્વરૂપમે શક્તિ સંભારત, મમતા દૂર વહાવે; કનક ઉપલ મલ ભિન્નતા કાજે, જોગાનલ ઉપજાવેડા. એસી ૨ એક સમય સમશ્રેણી આરપી, ચિદાનંદ ઇમ ગાવે; અલખ રૂપ હાઇ અલખ સમાવે, અલખ ભેદ એમ પાવે હા, એસી ૩
૫૬.
( ૨૪૮ )
( રાગ આશાવરી તથા ગાડી. )
અબધૂ
અબધૂ નિરપક્ષ વિરલા કાઈ, દેખ્યા જગ સહુ જોઈ. મધ્ સમરસ ભાવ ભલા ચિત્તજાકે, થાય ઉથાપ ન હાઇ; અવિનાશીકે ઘરકી ખાતાં, જાનેગે નર સેઇ. રાવ રકમે' ભેદ ન જાને, કનક ઉપલ સમ લેખે; નારી નાગણી કે નહી પરિચય, તે શિવમદિર દેખે. અખ૦ ૨ નિદા સ્તુતિ શ્રવણ સુણીને, હર્ષ શાક નવિ આણે; તે જગમે જોગીસર પૂરા, નિત્ય ચઢતે ગુણ ઠાણું. ચંદ્રસમાન સામ્યતા જાકી, સાયર જેમ ગંભીરા; અપ્રમત્ત ભારંડ પરે નિત્ય, સુરગિરિસમ શુચિધારા. અમ ૦ ૪ પંકજ નામ ધરાય પંકશું, રહત કમલ જિમ ન્યારા; ચિદાનંદ એંસા જન ઉત્તમ, સા સાહેબકા જ્યારા.
અબધૂ ૩
અબધૂ ૫
For Private And Personal Use Only