________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
“જાય છે જાય છે ગાય છે.”—ઉ.
(૧૮૩) જાય છે જાય છે જાય છે, આ જુવાની ચાલી જાય છે, પાણીને રેલે સમુદ્રની ભરતી, આયુષ્ય ઘટતું થાય છેરે. આ જુગ ૧ આકાશે જેવી વાદળીયે, જે વિજળી ચમકાર છેરે. આ જુગ ૨ મનમાં જાણે થાઉછું મેટે, મનમધ્યે મલકાય છેરે. આ જુ. ૩ રમણિય રામા તન ધન દેખી, મૂરખ મન ભરમાય છે. આ જુo ફૂલી ફરે ફૂલણજી પેઠે, રેફમાંહિ રંગડાય છે. આ મનમાં જાણે મારા સરખે, જગમાં ન કઈ જણાય છેરે. આ જુ ખટપટ લટપટ ઝટમાં કરતે, જમના પાસ પકડાય છે. આ જુ શું લેઈ આ શું લેઈ જાઈશ, ફેગટ શું ફેલાય છે. આ જુ. ૮ સદગુરૂ દેવને ધર્મભજીલે, બુદ્ધિસાગર સુખ થાય છેરે. આ જુર ૯
(વિજાપુર)
" नमिजिन स्तवन
(૧૮૪) (પ્રભુજી તારે હાલે લાગે છે દેદાર– રાગ નમિ અને બાળ નમે છે આવાર, પાર ઉતારે, પાર ઉતારે; તારે તારે તારે તારે તારે પ્રભુજી આવાર. નમિ. ૧ લાખ રાશિ છવાયેનિ, ભટક વાર અનન્ત; પુણ્ય માનવ ભવ પામીને, શરણ ગ્રહું ભગવન્ત; પાર ઉતારે, પાર ઉતારે, તારે તારે તારે તારે તારે. પ્રભુ નમિ ૨ ચાર અતિશય જન્મ થકી છે, ઓગણિસ દેવના દીધ; કેવલ પ્રગટે એકાદશ સહુ, ચેત્રીશ અતિશય સિદ્ધ; પાંત્રીશવાણ પાંત્રીશવાણી, સુણી સુણી સુણી સુણી સુણી, લહે ભવપાર, પાર ઉતારે તારે તારે. પ્રભુ નમિ. ૩
For Private And Personal Use Only