________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
નચીં. ભમરીના સંગથી ઇયળ પણ ભમરી થાય છે, તેા હું પણ તમારા સંગથી તમારા જેવા થાઉં એ સત્ય સિદ્ધાંત છે. જીનવરની સેવાભક્તિ કરવામાં જે તલ્લીન અને છે, તે જીનવર થાય છે. માહુરાજા ગમે તેવા બળવાન છે તે પણ તે તમારા ચરણકમલની સેવાથી તેને નાશ થવાના જ. તમારી સેવા ભક્તિના બળે અમેા જીનવર થવાના, માહુરાજાના સૈન્યની સામે લડતાં વારંવાર હારજીત થયા કરે છે, પણ છેવટે તા માહુના પરાજયજ થાય છે. આત્માથી કઈ અશકય નથી આત્મા સર્વ કરવાને માટે શક્તિમાન થાય છે. આત્માની અનત અપાર શક્તિ છે, આત્માના અનુભવ આત્મા જ લઇ શકે છે. માટે હૈ જીનેશ્વર ભગવાન્ ! તમારી સેવા ભક્તિ, આત્માના ગુણાને પ્રગટાવનારી હાવાથી ધ્યાતા ધ્યેય અને ધ્યાનની એકતામાં મારાથી તમે જરા માત્ર પણ દૂર નથી. હે પ્રભુ ! તમે મારા જ્ઞાનમાં જ્ઞેયરૂપ બનીને તથા ધ્યેયરૂપ બનીને મારા આત્મ સ્વરૂપ અનેા છે તેમાં મારી ભક્તિની અને ધ્યાનનીજ મલિહારી છે.
આત્મ શિક્ષાને જીહ્વા થકી ગાતાં તથા શુદ્ધ ભાવથી ભાવતાં જ ંગલમાં મંગલ થાય છે. રણમાં દરિયા થઇ જાય છે અર્થાત્ આત્માની ચઢતી વેળા થાય છે, અને દેવતાઓ અને મનુષ્યા પણ તેવા આત્માને પગે લાગે છે અને દેવા તેવા આત્માના ગુણ ગાય છે. આત્માને પોતે પેાતાની મેળે શિક્ષા દેવી અને આત્માને દુર્ગુણાથી વારવા એજ મતમાં આŕશક્ષા છે. એવા ઉપયાગે વ વુ જોઇએ.
वीरशासन दीपावतो । श्री आणंद विमलसूरिंद || પ્રમાદ્ પંચ દૂર થયો । ત્રણમું તે આત્ ॥ ૨૭૦ ॥ तास शिष्य मुनिसर धणी । श्री विजयदानसूरीश || प्रगट महिमा तस जागतो । पाय नमे नर इश ॥ १७१ ॥ उपशम रसनो कुंपलो | तास पटोधर हीर ॥ सकल सूरि शिरोमणि । सायर जिम गंभीर ॥ १७२ ॥ हीरविजय गुरु हरलो । प्रतिबोध्यो अकबर भूप ॥ રાય રા સેવા રે । ગેહનો અન સ૬૧॥ ૨૭૨ |
For Private And Personal Use Only