________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬) શાન્તિનાથ ભગવાનનું સ્મરણ કરવાથી તથા તેમના નામને જાપ કરવાથી આત્મામાં અને જગમાં દ્રવ્યથી અને ભાવથી શાન્તિ વતે છે. સર્વ પ્રકારની શાન્તિનું સ્થાન આત્મા છે. માટે નિશ્ચયનયની અપેક્ષાએ પિતાને આત્મા તે શાન્તિનાથ છે, એમ નિશ્ચયદષ્ટિને હૃદયમાં ધારણ કરીને વ્યવહારનયથી શાન્તિનાથ પ્રભુનું સ્મરણ ક૨વું. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથનું સ્મરણ કરવું અને તેમનું ચરિત્ર વાંચવું અને તેમના જેવું ઘર બ્રહ્મચર્ય ધારણ કરવા પુરૂવાર્થ કરે. શરીરમાં વિર્ય છે તે અનંતગણું હીરા, મતિ મણિની ખાણ કરતાં મોટું છે અને તેના બળ વડે મોક્ષ લક્ષમીની પ્રાપ્તિ થાય છે. માટે શરીરમાંથી વીર્યનું બિંદુ પણ પડવા દેવું નહીં અને શરીરના વીર્યને ખરાબ રીતે વ્યય ન કરે. તથા આત્માના સદ્દવિચા
ને સેવવા અને મોહપરિણતિને સર્વથા રોધ કરે. તથા સર્વ પ્રકારના મૈથુનના તથા કામના વિચારને રોધ કરે, તે ભાવથકી બ્રહ્મ ચર્ય છે. દ્રવ્ય, અને ભાવથી ઘેર બ્રહ્મચર્યને ધારણ કરાય છે ત્યારે શ્રી નેમિનાથ પ્રભુની આરાધના કરી સેવા ભક્તિ કરી એમ જાણવું, અને નિશ્ચયનયની દષ્ટિએ દૂઠભાવથી બ્રહ્મચર્ય પાળતાં નેમિનાથ થઈ શકાય છે. શ્રી ત્રેવીસમા પાર્શ્વનાથ પ્રભુની પેઠે પોતાના આત્માને દયાળુ બનાવો અને સર્પ જેવા જીની પણ રક્ષા કરવી, તથા કમઠના કરેલા જેવા ઘર ઉપસર્ગોને સહન કરવા અને આત્માને સ્થિર બનાવે તેજ શ્રી પાર્શ્વનાથની આરાધના છે. નિશ્ચય નયની અપેક્ષાએ પોતાને નાથ–આત્મા–પ્રભુ પોતાની પાસે જ છે, તે પિતાના દિલથી અંશ માત્ર પણ દુર નથી. પિતાને પ્રભુ પોતાની પાસે જ છે માટે તે વિશ્ચયનયથી આત્માજ પાર્શ્વનાથ છે. અને એવા આત્મા ૩૫ પાર્શ્વનાથને પાસેજ અનુભવ અને મોહભાવથી જડમાં પ્રભુને ને શોધતાં આત્મામાં શોધવા, એજ શ્રી પાર્શ્વનાથની સેવા ભક્તિ છે. ચિવશમા તીર્થકર શ્રીવર્ધમાન છે. તેમના જેવા બનીને ઉપસર્ગ પરિષહ સહન કરીને પિતાના આત્માને વર્ધમાન બનાવ તેજ શ્રી ચોવીશમાં તીર્થકરની સેવાભક્તિ છે. એમ પાંચે તીર્થનું સ્મરણ કરતાં આત્માનું તેજ વધે છે. આત્મશિક્ષા ભાવનામાં સંતાનો ને સતીનાં નામ જણાવ્યાં છે, તે નામે ભરખેસરની સઝાયમાં છે. પ્રભાતમાં તેઓનું
For Private And Personal Use Only