________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ )
कपिला संगे नवी चल्यो । शेठ सुदरशन चंग ॥
शूली सिंघासन थयुं । सुर करे मन रंग ॥ ११५ ॥ शिवरमणीने कारणे । जेणे सुख छंडया देह ॥ तस नाम दोय चार लीजीए । भविजन सुणजो तेह ॥ ११६ ॥
ભાવા—સુદર્શન શેઠ પરસ્ત્રી ત્યાગી હતા અને રૂપે દેવકુમાર જેવા હતા. તેમણે, રાજાની રાણી કપિલારાણીની ભાગવિલાસ માટે ઘણી માગણી છતાં પણ તેના ત્યાગ કર્યા, તેથી રાજાની રાણીએ રાજાની આગળ સુદર્શન શેઠ ઉપર કુચેષ્ટાનું કલંક મૂકયુ, રાજાએ સુદન શેઠને શૂળીએ ચઢાવવાના હુકમ કર્યા પછી દેવાએ સુદન શેઠના બ્રહ્મચર્યના પ્રતાપથી શૂળીનું સિંહાસન કર્યું. દે વાએ સુદર્શનશેઠનેા શીયળ મહિમા ગાયા તેથી રાણીની ક્રૂતી થઇ. મામ સુદર્શન શેઠના જયજયકાર થયા. દેહના રૂપની પ્રીતિને ત્યાગ કર્યા વિના બ્રહ્મચર્ય પાળી શકાતુ નથી, તથા ચામ ડીના મેહ ટાળ્યા વિના બ્રહ્મચર્ય પાળી શકાતુ નથી. સ્પર્શ માં સુખની બુદ્ધિથી મૈથુન ભાગ થાય છે અને તેથી ખળ, બુદ્ધિ, કીર્તિ, સુખ
તથા પ્રતિષ્ઠાના નાશ થાય છે અને શરીરે અનેક પ્રકારના રાગ થાય છે. વ્યભિચારીનું મન હડકાયા કૂતરાની પેઠે જ્યાં ત્યાં દોડયા કરે છે, અને વ્યભિચારીનુ મન સ્થિર થતુ નથી, વ્યભિચારી નામ ભીરૂ કાયર અને નિજ અને છે, અને તે ચારે તરફથી શંકાવાળા બને છે. તે વસ્તુત: સત્ય પ્રેમી નથી, કારણકે તેને પ્રેમ વ્યભિચારી છે અને તેનુ વન પણ વ્યભિચારી હાય છે વ્યભિચારીના મનનું ધારેલુ કા સિદ્ધ થતું નથી. જેમ જેમ તે પેાતાનાં પાપકર્મ છૂપાવવા પ્રયત્ન કરે છે તેમ તેમ તે જગમાં વધારે પ્રકાશિત થાય છે. વ્યભિચાર એ મહાન્ રાગ છે. તે જ્યાં પેસે છે ત્યાં સત્યાનાશ વાળે છે. જ્યાં સુધી આત્મામાં સત્ય સુખના અનુભવ ના થાય ત્યાંસુધી વ્યભિચારની વૃત્તિને! પણ નાશ થતા નથી, માટે બ્રહ્મચર્ય પાળવા સારૂ સડ્સમાગમ અને સદ્ગુરૂ ઞધ લેવા જોઇએ તથા ધર્મ પુસ્તકાનુ' વાંચન કરવું જોઈએ. તીખા તમતમા તથા કામની વૃત્તિના ઉત્તેજક એવા પદા નિા ત્યાગ કરવા જોઇએ. ક્ષણે ક્ષણે આત્માને સવિચારાથી
For Private And Personal Use Only