________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધના કર. આજ કરીશ કાલ કરીશ, એવા ધર્મના વાયદા છેડી દે. અને ધર્મની સાધના કરવામાં એક ક્ષણની પણ વાર ન કરે!! जिम आउखा दिन गुणी ॥ वरस समास घडि मान ॥ चेती शके तो चेतजे ॥ जो होवे हिअडे सान ॥८२॥ धन कारण तुं जलफले । तिम धर्म करे थइ शूर ।। अनंतभवनां पाप सवि ॥ खिणमां जाए दूर ॥८३ ।। जे रचना दिन उगती ॥ ते रचना नही सांज ॥ एसुं जाणीरे जीवडा । चेतहि हियडामांय શાશા ગ્રંપર રેવડી ને મરવું ના ૪ || धर्म विना जस दिन गया । तेणे दैव्यनी कीधी वेठ ॥८॥ रेजीव !! सुण तुं बापडा ॥ तुं म करीश गर्व गमार ॥ पुरुषरूप देखी करी ॥ निज जीउसु विचार ॥८६॥
ભાવાર્થ– મનુષ્ય!! તારૂં આઉખુ વરસ, માસ, દિવસ, ઘડી, પળ, ક્ષણ, સમયે સમયે ચાલ્યું જાય છે. જે તારા હૃદયમાં સાન હોય તો ચેતી લેજે, ગયે વખત પાછો આવનાર નથી. આયુ વ્યને વીતતાં વાર લાગતી નથી. અણધાર્યું એકદમ આઉખુ ટળતાં પરભવમાં ચાલ્યું જવું પડશે અને તેથી તને ઘણે પશ્ચાત્તાપ થશે. ધમી મનુષ્યને મરણ વખતે પશ્ચાત્તાપ થતું નથી અને અધર્મી મનુષ્યને મરણ વખતે પશ્ચાત્તાપ થાય છે, અને વિચારે છે કે અરે ધર્મ વિના પરભવમાં મારી શી દશા થશે? નરકમાં પરમાધામીઓ પાપીઓની વાટ જોઈ રહ્યા હોય છે. માટે હે ચેતન !! ક્ષણ માત્ર! પણ તું પ્રમાદ ન કર અને પળે પળે આત્મપ્રભુનું સ્મરણ કર ! હે મનુ
! તું જેમ કંચન અને કામિનીને માટે જેટલે તરફડે છે અને તેની પ્રાપ્તિ માટે જેટલી તાલાવેલીથી તું ઉદ્યમ કરે છે તેટલી જ તાલાવેલીથી અને તેટલાજ તરફડાટથી તું તન મન તેડીને ધર્મની સાધના કરે તે અવશ્ય તું બે ઘડીમાં મોક્ષ પામે. પ્રભુ પદ પામે એમાં કંઈ શંકા નથી, અનંત ભાવનાં પાપ છે તે પ્રભુની ખરી લગની લા
For Private And Personal Use Only