________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
સેતન જતન કરત ભા, ખીણમાંહી વિધટાય. સાતમી ગાખ તું શેલતા, કામની ભાગવિલાસ; એક દિન આહિં આવિસિ, રહેણાહિ વનવાસ. રૂપી દેવકુમાર સમ, દેખત મેહે નરનાર; સે નર ખીણ એકમાં વળી, અલી જલી હાવે છાર. ૪૫ જે વિના ઘડીચ ન જાયતી, સેા વરસાસે જાય; તે વલ્લભ વિસરી ગયા, એર સું ચીતવે છાર. દેખત સબ જગ જાતુ હૈં, થિર ન રહેવે કાય; ઇસુ જાણી ભલુ કીજીએ, હીચે વિમાસી જોય. સુરપતિ સર્વે સેવા કરે, રાય રાંણા નરનાર આયપ હાતી આત્મા, જાતાં ન લાગે વાર. દેખત ન અધા હુઆ, જે વીયા મેહજાલ; ભણ્યા ગણ્યા મૂરખ વલી, નરનારી આલગોપાળ. રાત દિવસ નિજ પ્રિયા સુ, તું રમતા મનરંગ; જે જોઇ તે પૂરતા, ઉલટ આણી અગ. સે રામા જીઉં તાહરી, ખિણુમાંહી વિઘટાય; સ્વાર્થ પહોંચત જખ રહ્યા, તખ ફ્રી વેરી થાય. સમુદ્રીપ સાયર સવે, પામ્યા કેઇ પાર; નારી હૃદય દાય આગલાં, કે નવી પામ્યા પાર. બ્રહ્મા નારાયણ ઇશ્વર, ઇંદ્ર ચંદ્ર નર કાડ; લલના વચન હુવા લાલચી, રહ્યા તે એ કરોડ. નારી વદન સોહામણા, પણ વાઘણી અવતાર; જે નર એહને વશ પડેચા, તસ લુટયા ઘરબાર.
For Private And Personal Use Only
૪૩
૪૪
૪૭
૪૮
૪૯
૫૦
૫૧
પૂર
૫૩
૫૪