________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
વિનય કરી પુછે માહારાજનેર, ચારસૂતાના ભવ પરબંધ. ચ૦ ૨ રૂપવંતિ શીયળવંતિને ગુણવંતિરે, સરખતી જ્ઞાનકલા ભંડાર જન્મથી રગ સોગદિઠે નથી,કુણ લીધે એહ અવતાર.૩
ઢાઢ ? શ્રી. છે વાલાજી વાઈ છે વાંદલીરે એ દેશી. ગુરૂ કહે વઈતાઢય ગીરીવરૂ, પુત્રી વિદ્યાધરી ચાર; નિજ આયુ જ્ઞાનીને પુછીયેરે, કરવા સફલ અવતાર. ૧ અવધારે અમ વનતિરે, એ આંકણું. ગુરૂ કહે જ્ઞાન ઉપગથીરે, એક દિવસનું આયુ; એહવાં વચન શ્રવણે સૂર્યારે, મનમાં વિમાસણ થાઓ. અ૦ ૨
ડામાં કારજ ધર્મનારે, કીમ કરીએ મુનિરાજ; ગુરૂ કહે જોગ અસંખ્ય છે?, જ્ઞાનપંચમી તુમકાજ, અવ યુ ખેણુ આરાધ્ય સવી અઘ ટલેરે, સૂત્ર પરિણમે સાધ્ય; કલ્યાણક નવ જન તણરે, પંચમી દિવસે આરાધ, અ. ૪
ને ઢાઢ ૨ ગી. | જઈને કેજો એ દેશી. ચઈતર વદી પંચમી દીને, સૂણે પ્રાણિરે; ચવીયા ચંદ્ર પ્રભુ સ્વામી; લહે સૂખ ઠામ, સૂણ પ્રાણિજી રે. 1
એ આંકણિ.
For Private And Personal Use Only