________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ પથ્થરમાં સેનું, દુધમાં ઘી અને તલમાં તેલ રહે છે તેમ શરીરની અંદર આત્મા રહેલ છે. ૨૩ काष्टमध्ये यथावन्हिः शक्तिरूपेण तिष्टति। अयमात्मस्वभावेन, देहे तिष्टति निर्मलः ॥२४॥
જેમ સ્વાભાવિક લાકડાંની અંદર શક્તિરૂપે અગ્નિ રહે છે તેમ શરીરની અંદર પિતાના સ્વભાવે કરીને નિર્મળ એ આભા રહે છે. ૨૪ अव्रतानि परित्यज्य, व्रतेषु परिनिष्टितः। त्यजेत्तानपि संप्राप्य, परमंपदमात्मनः ॥२५॥
અત્રને ત્યજી દઈ વ્રતને વિષે રહેલ પુરૂષ આત્માના પરમપદને પામીને તે વ્રતને પણ ત્યજી દે છે. ૨૫
इति परमानंद पञ्चीशी संपूर्णा.
चोवीश जिनेश्वरना छंद
આર્યા બ્રહ્મસુતા ગીરવાણ, સુમતી વિમલ આપે બ્રહ્માણી; કમલ કમંડલ પુસ્તક પાણી, હું પ્રણમું જોડી જુગ પાણી. ૧
વીસે જીનવર તણા, છંદ રચું ચોસાલ; ભણતાં શિવસુખ સંપજે, સુણતાં મંગલ માલ. ૨
For Private And Personal Use Only