________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जिनाय नमः अथ परमानंद पच्चीशी प्रारभ्यते. परमानंदसंयुक्तं, निर्विकारं निरामयम् । ध्यानहीना न पश्यन्ति, निजदेहे व्यवस्थितम् ॥
ધ્યાન ન જાણનારા પુરૂષે પરમ આનંદયુક્ત, ઇંદ્રિના વિકાર વિનાના, મન તથા શરીરના રોગ રહિત અને વળી પિતાના શરીરને વિષે રહેલા પરમાત્માને દેખી શકતા નથી. ૧
अनंतसुख संपन्नं, ज्ञानामृतपयोधरम् । अनंतवीर्यसंपन्नं, दर्शनं परमात्मनः ॥२॥
પરમાત્માનું દર્શન અનંત સુખલાલું, જ્ઞાનરૂપ અમૃત (જલ) ને વૃદ્ધિ કરવામાં મેઘ સમાન અને અનંત વીર્ય વાળું છે. ૨ निर्विकारं निराहारं, सर्वसंगविवर्जितम् । परमानंदसंपन्न, शुद्धचैतन्यलक्षणम् ॥३॥
ઇંદ્રિના વિકાર રહિત, આહાર રહિત, સર્વ સંગ રહિત, ઉત્કૃષ્ટ આનંદ યુક્ત અને શુદ્ધ ચૈતન્યના લક્ષણ યુક્ત પરમાभानुशन छ. 3 उत्तमा आत्मचिंता स्यात् , मोहचिंता च मध्यमा। अधमा कामचिंता स्यात्, परचिंताधमाधमा॥४॥
For Private And Personal Use Only