________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
જવ સંજલણ માફિકે, કર્મ રહે જવ જાણ; તવ તે જિનાદિ સંયમ લીએ, અમૃતગ અનુષ્ઠાન. ૧૮ સ્વદ્રવ્ય શુદ્ધ ગુણ પજવા, તે સ્વભાવ જિન રાખ; પરદ્રવ્ય અશુદ્ધ ગુણ પજવા, તેહ ભાવ તુજ નાખિ. ૧૯ ભાવ અનુકંપા આપણે, આતિક આત્મ સ્વભાવ; જે તનમેં તે થઈ રહ્યા, ન ભજે પરગુણ ભાવ. ૨૦ ક્રમે સર્વ કર્મ ખપાવીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. કેવલજ્ઞાની થઈને ભવ્ય છોને ધર્મ દેશના દેઈ અઘાતિક કર્મને છેવટે નાશ કરીને શિવપુર
સ્થાન પ્રાપ્ત કરે છે. પંચાનુષ્ઠાનનું સ્વરૂપ આ પ્રમાણે શ્રી મણિચંદ્રજીએ ભવ્ય જીવોના હિતાર્થે પદ્યમાં રચ્યું છે. શ્રી મણિચંદ્રજી કયે છે કે આ પંચાનુષ્ઠાનનું સ્વરૂપ જે ભણે અને સાંભળે તેને ભાવાર્થ વિચારે અને તત તથા અમૃતાનુષ્ઠાનને સેવે તે મંગલ સ્થાનને પ્રાપ્ત કરે છે.
શ્રી મણિચંદ્રજીએ ઉપરના પધમાં પંચાનુષ્ઠાનનું સ્વરૂપ દર્શાવ્યું છે તેને ભાવાર્થ વિચારીને પિતાની સ્થિતિને પ્રત્યેક મનુષ્ય વિચાર કરવો જોઈએ. વિષ ગરલ અને અન્યોન્યાનુકાનનું સ્વરૂપ સમજીને તેને વિવેક કરવો જોઈએ. વિષગરબાનુકાનના પરિણામ પોતાના આત્મમાં વત છે કે નહિ તેને સ્વયમેવ પ્રત્યેક ભવ્ય મનુષ્ય વિચાર કરી લેવો. ભવ્યજીવોએ ધર્માનુકાનોમાં થતા ક્રોધ, માન, માયા, લેબ, નિન્દા, વિકથા, મિથ્યાત્વ વિચાર, આશા, ત્ય, ખેદ, અને દેશના પરિણામોને વારવા. પ્રીતિ અને ભક્તિ વડે કરેલાં ધર્માનુજાને પિતાના આત્માની શુદ્ધિ કરે છે. ગાડરીયા પ્રવાહની પેઠે ચિત્ત વિક્ષેપાદિ વડે સેવતાં ધર્માનુકાનેથી જે ફળ મળવાનું છે તે મળતું નથી. ધર્માનુકાનેને ત્યાગ ન કરવો જોઈએ પરંતુ ધર્માનુકામાં થતા એવા
For Private And Personal Use Only