________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
24.
બીજે યમે પ્રવૃત જિન આણા, પ્રમાદ દશા તસ ઝાઝીરે; યમ પાલવાને તત્પર ચેગી, જિન આણમાં માઝીરે. . ૩ ત્રીજે યમે યમિની રતિચારી, અપ્રમત્ત શુભ રૂપરે; રિસહા પિરવયરી તે પાસે, હાવે તે શાન્ત સ્વરૂપરે. અ, ૪ સિદ્ધયમ તે ચાથે કહીએ, પરાર્થક સાધક શુદ્ધ; ભણે મણિચદ્ર યોગ દૃષ્ટાન્નત', વચન શ્રી હરિભદ્ર બુદ્ધ. અ. પ સમભાવે વર્તવાની જરૂર છે. સમ્યગ્દર્શની કમવિપાકને દેખી તેનાથી પોતાના આત્માને ભિન્ન માનીને આન્તરિકાપયોગથી ઉદાસીન રહે છે. અર્થાત તટસ્થ ભાવથી હર્ષ શેક નહિ ધારણ કરતાં તે તે કાળે પ્રાપ્ત થનાર કર્મવિષાોને અદનભાવે વેદે છે. બાજુ નિમિત્તે કેચિજીવે દુ:ખપ્રદ તરીકે દેખાતા હોય તથાપિ તેનાપર દ્વેષાદિકને ધારતા નથી અને તેમને દોષ દેતા નથી. આવી સભ્યષ્ટિ જીવની આન્તરિક વિવેક શક્તિ હોય છે. કમવિપાકો ભોગવતાં છતાં સમ્યગ્દષ્ટિ જીવની દશા હોય છે તે આ ઉપરથી અવમેધાઈ શકાશે. શ્રી મણિચંદ્રજી મહારાજ સમ્યગ્દર્શનની દશા જણાવીને આગળ જણાવે છે કે હું કર્તા છું એવું પરમાં માનતાં કર્મ બંધાય છે, અવૃત્તિ પ્રગટવાથી કર્મ બંધાય છે અને બંધાયલાં કર્મો સત્તાગત રહે છે અને ઉદયનાં નિર્મિત્તા પામીને ઉદ્યાગત થાય છે. કોઈ પણ ઉદીરણા કરીને કર્મને ઉદયમાં લાવી ભોગવે છે. અધ વેળાએ કષાયથી જેવા રસ પડે છે તેવા કર્માદયમાં રસ હોય છે અને તે વેઠવા પડે છે. ઉત્કૃષ્ટ ભગે કર્મ નીકાર્યો ન હોય તે! તે તપશ્ચરણ ધ્યાનાદિવડે અંધમાંથી ટળી જાય છે. ઉત્કૃષ્ટ ભગે નિકાચિત કર્મ બાંધ્યાં હોય ભોગવ્યા વિના છૂટકા થતા નથી. નિકાચના વિના પણ ઉદયમાં આવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ મળતાં કમ
છે. તે તે
કાઇ કર્મ ઉદયમાં
For Private And Personal Use Only