________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુમતિ મિલવા નવિ દિયે તુજને, મેહની છાકે રાખે રે; ભક્ષ્યાભઢ્ય તુજને કરાવે, અનંતકાલ તાંઈ રાખેરે. ચેતના. ૩ અવસર પામી ચેતના બેલી, પ્રભુ સુમતિને ઘેર રાબરે; કુમતિને મુખે મીઠાઈ દેઈ સુમતિ તણું ગુણ ચાખેરે. ચે. ઈણે અભ્યાસ દેસિ વતી આવે, અવસરિ કુમતિને છાંડેરે; સુમતિ તણું વાગ્યું જાણી, સંયમ સ્ત્રી તવ આણે રે. ચેતના. ૫ વિષય કષાયમાં તન્મયતા કરાવે છે પણ તે તેના સંગે પિતે ભૂલ્ય છું એમ સંવેદી શક્તો નથી. કુમતિએ તને એવી રીતે વશમાં કરી લીધે છે કે તને સુમતિ સાથે મેળાપ પણ કરવા દેતી નથી. હે ચેતન ! તને મેહની છોક એવી ચઢી છે કે તું સુમતિનું સ્વરૂપ અવ. બોધવા સમર્થ થઈ શકયો નથી. કુમતિના સંગે અભય ભક્ષણ તું કરે છે. આવી રીતે તારે અનન્તકાળ વહી ગયે. અવસર પામીને ચેતન પિતાના આત્માને કર્થ છે કે હે આત્મસ્વામિન ! તમારે વાસ હવે સુમતિના ઘેર રાખો. કુમતિના મુખે મીઠાઈ દઈને સુમતિના સવિચારેમાં તલ્લીન બની આનન્દ રસ આસ્વાદ. આત્મસ્વામિન્ ! આ પ્રમાણે સુમતિની પાસે રહેવાને અભ્યાસ સેવશે તે વિરતિ તમારી પાસે આવશે અને તે તમને નિરૂપાધિમય સુખની વાનગી ચખાડીને તૃપ્ત કરશે કે જેથી તમે સત્ય સુખના માર્ગમાં અવધૂતયોગી બનીને રહેશો. હે ચેતનજી ! વિરતિની પાસે તન્મય બનીને રહેશે ત્યારે કુરિને મેળાપ તમને અવશ્ય સુમતિ કરાવી આપશે. ચેતન પિતાના સ્વરૂપે શુદ્ધ થાય છે ત્યારે તે નિર્ભય સ્થાનક પ્રાપ્ત કરે છે એમ હે ચેતન ! તમે પરિપૂર્ણ લક્ષ્યમાં રાખીને હવે પિતાના શુદ્ધ સ્વરૂપમાં તલ્લીન બને. શ્રી મણિચંદ્રજી મહારાજ પિતાના આત્માને પ્રબોધે છે કે સુમતિ અને કમતિનું આવું પટંતર જાણીને પિતાના ગુણ " જાણે અને તેમાં રમણતા કરે એટલે આપોઆપ પરમાત્મારૂપ દેખાશે.
For Private And Personal Use Only