________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
૨૨૮
૨૨૯
ખાનારા સહુ ખાયસે, માથે પડચ્ચે તુજ. આપ સવાર્થ સહું મિલ્યુ, ન કરે તુજ કોઇ સાર; પરમારથ જાણ્યા નહીં, ભુલ્યા તુંહિ ગમાર. પરમારથ જખ જાણીયા, ચિ ુ ગતિ ખઇ પાસ; પજવ વિ દૂર લેખવે, આપહી રહે ઉદાસ, નિરાસપણે ચિત્ત ઠરે યદા, આપહિ મગ્નતા હોય; મુહૂર્ત એક રહે મમ્રતા, સાંતરસ પાવે સેાય. કાયા વચન મન ત્યાગ કરી, આપદ્ધિ જ્યંતિ જગાવ; ધાતિ કર્મ ખય કરી, કેવલ લચ્છી પાવ. અનંત અતિશય તસ ડુવા, લોકાલેાક પ્રકાશ; ભવ્ય જીવ પ્રતિ ખૂજક, પૂરે શિવપુર વાસ, કર જાણે સા જગત હૈ, ઉપશમાવે સત; જસ ઘટ રીસ ન ઉપજે, તે સદા ભગવ’ત. ઉદાસીનતા સરલતા, સમતા રસ લ સાખ; પર કથનીમાં મત પડી. નિજ ગુણ નિજમાં રાખ. ૨૩૨ જાણુ તા તેહનુ ખરૂ, માહે નવિ લિપાય; સુખ દુઃખ આવે જીવને, હર્ષ શાક નવી થાય. આ ભવ જો સમો નહી, પડસે વાત ઉધાર; ફરી તે મલવું દોહિલ, ભમતાં ભવ અપાર. મુરખ નર જાણે નહી, ખિણ લાખીણા જાય; કાલ અચિંત્યા આવયે, સરણે કે નવી થાય. અવસર આવે અવસ્ય કરે, અવસર આવે મત ભૂલ; અવસર ચૂક્યા જે નર, તે માણસ કોડી ભૂલ.
૨૩૫
૨૩૬
For Private And Personal Use Only
૨૨૫
૨૨૬
૨૨૭
૨૩૦
૨૩
૨૩૩
૨૩૪