________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે કોણ સજામાં હવે સાર
મર્મ પ્રકાશ પરતણુ, એથી ભલે ચંડાલ. પદ્માસીને પારણે, એકસીત લહે આહાર; કરતે નિંદા નવ ટળે, તસ દુર્ગતિ અવતાર. ૬૭ છાર ઉપર જીમ લીંપણુ, ત્યમ કોધી તપ કીધ; તસ જપ તપ સંયમ મુધા, એકે કાજ ન સીધ. ૬૮ પૂરવ કેડને આઉખે, પાલે ચારિત્ર્ય સાર; સુકૃત સર્વે તેહનું, ક્ષિણમાં હવે છાર. પર અવગુણ સર્ષવસમા, અવગુણ નિજ મેરૂ સમાન; તે કાં કરે નિંદા પારકી, મૂરખ આણી નીજ સાન. ૭૦ પર અવગુણ જીમ દેખીએ, તીમ પરગુણ તું જોય; પરગુણ લેતાં જીવડા, અખઈ અજરામર હોય. ૭૧ કેવી નર અછે સદા, કહીય ન ઉતરે રીસ; તે છેડી દૂર આતમાં, રહીએ જેયણ પણવીસ. ૭૨ ગુણ કીધા માને નહિ, અને અવગુણ માંડી ભૂલ; તે નર સંગત છાંડીએ, પગપથ માથાશૂલ. નિંદા કરે જે આપણી, તે જ જગમાંય; મલમૂત્ર ધંઈ પરતણા, પછે અગતિ જાય. જે મલમૂત્ર ધોઈ સદા, ગુણવંતના નિશદિશ; તે દુર્જન જીવો ઘણું, જગમાં કેડ વરીસ. ૭૫ સજન દુર્જન કિમ જાણીએ, જબ મુખ બેલે વાણું સજજન મુખ અમૃત લવે, દુર્જન વિષની ખાણ. ૭૬ નરભવ ચિંતામણિ લહી, આલિ તું મમ હાર; ધર્મ કરીને જીવડા, સફલ કરે અવતાર.
(93
૭૪
For Private And Personal Use Only