________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
सत्ताई थावे ॥ उदय माफक बंध उदये भावे || तेह विना શેઠ પટ્રીચા વાવે || સ || ૢ ||
ભાવા શ્રી મણિચંદ્રજી મહારાજ કહે છે કે આત્માદિ ષડૂ દ્રવ્યમય જગતને જેવા રૂપે છે તેવા૫ે જાણવુ તે સમકિત યાને સમ્યગ દષ્ટિ છે. યમ, કર્માદિના પર્યાયા જેવાપે છે તેવારૂપે જાજીવા. આત્મા અને કર્મનું વાસ્તવિક સ્વરૂપ જાણવું. કર્મનાં બધાદિક પર્યાયા જેવા રૂપે છે તેવારૂપે જાણુવાથી બાંધેલાં કર્મો જ્યારે ઉદયમાં આવેછે તે ટાણે અર્થાત્ તે વખતે કમના ઉદયમાં બાહ્ય નિમિત્તો પશુ અનેક પ્રકારનાં થાય છે તે દેખાય છે, તેથી બાહ્ય નિમિત્તોમાં કેટલાક શત્રુએ અને કેટલાક હિતસ્વીએ દેખાય છે પણ ક'પર્યાયના જ્ઞાતા સમ્યગજ્ઞાનીતા વિચારે છે કે તેિ અન્ય દુઃખ આપ્યું નથી. દુઃખ અને સુખ આપનાર કર્મો તા મારી પાસેજ છે. શુભ કર્મના ઉદયે સુખ થાય છે અને અશુભ કર્માંના ઉદયે દુ:ખ થાય છે. શુભ કર્મના ઉદ્દયમાં અને અશુભ પાપકર્મના ઉદયમાં બાહ્ય મનુષ્યા વગેરેજેનિમિત્તભૂત થયા હોય તેઓ તા ફકત નિમિત્તભૂત છે. તેપર રાગદ્વેષ ન કરતાં સમ્યાજ્ઞાની, ઉદાસીન ભાવથી અર્થાત્ સમતાભાવથી વર્તે છે અને શુભાશુભ કર્માંદયમાં હર્ષ શાકથી લેપાયા વિના આત્મસ્વભાવે વર્તે છે અને એ પ્રમાણે શ્રી મણિચંદ્રજી રાગાયમાં સમભાવે અતર
છે
For Private And Personal Use Only