________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫) મોહરૂપ શએ અહંમરમરૂપ મંત્રથી સર્વ જગત્ વશ કર્યું છે, અને જે જ અહંમંત્રનું સ્મરણ કરે છે, અહંમંત્રમાંજ ચિત્તવૃત્તિ રાખ્યા કરે છે, તે જ નક્કાદિગતિને ભજનારા થાય છે. ઘણુ ચકવયેિ, ઘણા રાજાઓ પૃથ્વીમાં, રાજ્યમાં અહંભાવ ધારણ કરી, રાગદ્વેષને અનેક પ્રકારનાં અશુભકર્મ ઉપાર્જન કરી નક્કમાં ગયા. જુઓ સિદ્ધાંતોમાં જે છો નરકે ગયા, તે અહંવૃત્તિના ગેજ જણાશે. અહંવૃત્તિ બળતી અગ્નિ સમાન છે, તેને સંસર્ગ કરનાર છવ મહાદુઃખ પ્રાપ્ત કરે છે. યાત્પર્યત જીવ બહિરાત્મભાવમાં છે, તાવત્ પર્યત તે અહંવૃત્તિમાંજ રમણતા કરે છે. આત્મજ્ઞાન થતાં અહંવૃત્તિ છુટે છે. તે વિના મહાવિકરાળ અહંવૃત્તિ રાક્ષસી ક્રિયાકાંડથી પણ આત્માથી છુટતી નથી તે જણાવે છે.
સુરા, यावद् भान न आत्मनु, अनेकान्त नहि दृष्टि ।। क्रियाकाण्ड क्लेशे करी, मिटे न तावत् मष्टि ॥२२॥ सूत्रभणी पण्डित बने, हुं पण्डित अभिमान ॥ વૈમ હું વેરીછું, માને તે અજ્ઞાન | ૨૨ .
ભાવાર્થ–ચાવતુપર્યત આત્મભાન થયું નથી, અર્થાત સાતનય, સપ્તભંગી, ચારનિક્ષેપ, વ્યવહાર અને નિશ્ચયથી, તેમ ચાર પ્રમાણુથી, તથા અષ્ઠપક્ષથી, આત્મજ્ઞાન થયું
For Private And Personal Use Only