________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૨ )
મના કરતાં તમારી દૃષ્ટિમાં હવે શુદ્ધ પરિણતિના અનુભવમાં કેટલે વિશેષ નિશ્ચય થયા છે, તમારી આત્મા તમને તે સંબંધી પ્રત્યુત્તર આપશે. અનિશ સાંસારિક પદાર્થીમાં સુખની બુદ્ધિથી રાચી માચી રહી તમે આત્મસબંધી જરા માત્ર લક્ષ આપતા નથી, અને એકદમ શુદ્ધ પરિણતિના અનુભવ કરવા છે, તેની હયાતિ જાણવી છે, આ આખતમાં તમા કેટલું બધું સાહસ કરી છે ? તમે તમારા શરીરને નવરાવવા, ખવરાવવા, અને શણગારવા જેટલા વખત ગાળે છે, તેટલે પણ વખત શુ શુદ્ધપરિણતિના અનુભવ માટે થતા ધ્યાનરૂપ પ્રયાસમાં ગાળેા છે ? ના નથી ગાળતા; જ્યારે તમે ગાળતા નથી ત્યારે તે વસ્તુને તમને અનુભવ થાય નહી તે ચેાગ્ય છે. તમારે શુદ્ધ પરિણિત માટે પ્રયત્ન કરવા નથી, અને શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ કરવી છે તેવી નકામી આશાથી તમારૂં કાર્ય સિદ્ધ થવાતું નથી. તમે તમારા પુત્રને માટે, તથા તમારી સ્ત્રી માટે, તથા તમારા ઘેર આવેલા માહુણાઓ માટે, કેટલા બધા વખત ગાળા છે ? તેટલા વખત પણ તમે ખરા અંતઃકરણથી શુદ્ધ પરિણિત અનુભવ કારણે ધ્યાન માટે જ્ઞાનપૂર્વક દરરોજ સેન્ગેા છે ? ઉત્તરમાં કહેશે કે સેન્ચે નથી. જ્યારે ધ્યાન પ્રયત્ન સેવ્યેા નથી, તે તેના અનુભવ તમે પ્રાપ્ત કરી શકવાના નથી. ખાતાં પીતાં પ્રભુ મીલે, તે હમકુ ભી કહિયા. આવી સ્થિતિ
For Private And Personal Use Only