SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧ ). સદાકાળ બાહ્યાચારમાં પ્રવર્તે, આત્મજ્ઞાન અને આત્મા તત્વ પ્રાપ્તિમાં નિમિત્તાહિક આચારો પ્રતિ લક્ષ આપે નહીં. એવા જીવના ભવ, અરહટ્ટ ઘટિકાની પેઠે, પુનઃ પુનઃ સંસતિમાં થયા કરે છે. માટે ભવ્યજીવે આત્મજ્ઞાન પ્રાપ્તિ ગ્ય આચારોનું સેવન કરી અંતર ઉપગ દશાની જા... ગૃતિ કરવા પ્રયત્ન કર. જે બાહ્ય વેષ માત્રથી મુક્તિ માની, આત્મજ્ઞાન તથા આત્મધર્મ પ્રતિ લક્ષ આપતા નથી. તેમને શિક્ષા વચન કહે છે કે એકલે મુનિવેષ ધારણ કરવાથી શું થાય? અંતર દશાની જાગૃતિ થવી જોઈએ. આત્માથી પુરૂ એ આત્મ જ્ઞાનથી આત્મ સન્મુખતાને ભજવી, આત્મ સન્મુખતાથી સંવર તત્વની પ્રાપ્તિ થાય છે. ઉપશમભાવ, ક્ષપશમભાવ, અને ક્ષાયિકભાવનું આરાધન કરવા અંતર ઉપગ દશાનું સેવન કરવું જે ભવ્યમુનિ, વેષ ધારણ કરી, આમેપગમાં વતે છે, તે મુનિને દ્રવ્ય વેષ ઉપાગી છે. શ્રી આનંદઘનજી મહારાજ પણ કહે છે કેआतमज्ञानी श्रमण कहावे बीजा तो द्रव्यलिंगी रे-मे વાયથી આત્મ જ્ઞાનેગી મુનિ કહ્યા છે. એવા આત્મ જ્ઞાનિ મુનિ સ્વસ્વરૂપના ભેગી બને છે. ભવ્યજીવ, તત્વ જ્ઞાનના બોધક સદ્દગુરૂનું વિશેષતઃ આલંબન કરે છે, તે નીચેના દુહાથી બતાવે છે. For Private And Personal Use Only
SR No.008525
Book TitleAtma Prakasha 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy