________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬)
એ ચાર ભેદમાં મેરે ક્રિય, તેરૈદ્રિય, અને ચતુરિ'દ્રિયના ત્રણ ભેદો ઉમેરતાં ૭ સાત ભેદે થયા. એ સાત ભેદ પર્યામા અને અપર્યાપ્તા ગણતાં, ચતુર્થાંશ લે થયા. જીવ સખધીને વિશેષ અધિકાર અસ્મીય કૃત તત્ત્વવિચાર નામના ગ્રંથમાંથી જોઇ લેવા, તેથી વિશેષ જીવાભિગમ સૂત્ર આદિમાંથી અધિકાર જોવા. સિદ્ધ થવાના ભેદ નથી. કારણ કે સિદ્ધના જીવાએ ક્ષાયિક ભાવે સ્વસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. જીવ દ્રવ્ય એ પ્રકારના છે. એક ભવ્ય જીવ, અને ખીજા અભવ્ય જીવ. ભવ્યજીવમાં મુક્તિ ચેાગ્યતા છે, અને અલભ્ય જીવમાં મુક્તિ ચે।ગ્યતા નથી. અભવ્ય જીવ સમ્યકત્વરત્ન પ્રાપ્ત કરી શકતા નથી, જીવના અસંખ્યાતા પ્રદેશ છે, એકેક પ્રદેશે અનંત કર્મ વણા લાગી રહી છે, જીવના પ્રદેશેામાં એવા સ્વભાવ છે કે તે કીડીનું શરીર ધારણ કરતાં તેમાંજ સમાઈ રહે છે, અને તેજ જીવના અસંખ્યાત પ્રદેશ હસ્તીના શરીર માં પણ સમાઇ જાય છે, જીવ દ્રવ્ય અનાદિ અનંત છે, જે વસ્તુની અનાદિ છે તે વસ્તુ દ્રબ્યાકિનયની અપેક્ષા એ નિત્ય હાય છે, આત્મામાં નિત્યત્વપણુ રહ્યું છે, અને ૫ચર્ચાયાથિક નયની અપેક્ષાએ અનિત્યત્વપણું રહ્યું છે, તેમજ આત્મામાં એકત્વ રહ્યું છે, અને પર્યાયાકિનયની અપેક્ષાએ અનેકત્વ રહ્યું છે, તેમ આત્મામાં ભવ્યસ્વભાવ રહ્યા છે, અને અલભ્યસ્વભાવ રહ્યો છે. તેમ આત્મામાં ભેદત્વ અને
For Private And Personal Use Only