________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
..
પેાતાનામાં નાસ્તિતા એક સમયમાં આવે છે. એમ એકજ કૃષ્ણ પરમાણુમાં અસ્તિતા અને નાસ્તિતા એક સમયમાં રહી છે. કૃષ્ણ ગુણુવાળા પરમાણુમાં અસ્તિતા અને નાસ્તિતાનાયેગે સસભંગી ઉત્પન્ન થાય છે. એમ એકેક પરમાણુમાં પ્રત્યેક વર્ણ, ગંધ, રસ અને સ્પર્શને આશ્રયી સપ્તભંગી ઉત્પન્ન થાય છે. એમ પરમાણુ દ્રવ્યમાં નિત્ય અને અનિત્ય તેમજ એક અને અનેક તેમજ ભેદ અને અભેદ્ય આદિની સખ્ત - લગીચા કરી હાય તા અનેક સપ્તભંગીના અવતાર થાય છે. પરમાણુએ અનંત છે અને તે પરમાણુ દ્રવ્ય અનાદિ અનંત છે. પરમાણુરૂપ પુદ્ગલ દ્રવ્યને બનાવનાર કાઇ નથી. જે વસ્તુ દ્રબ્યાર્થિ ક નયની અપેક્ષાએ અનાદિ અનંત હાય છે, તેના અન્યકર્તા હાતા નથી. પુદ્ગલ દ્રવ્ય પરમાણુપણે નિત્ય દ્રવ્યપણે છે. તેથી તે પર માણુ દ્રવ્યને ત્રિકાલમાં નાશ થતા નથી, માટે તે નિત્ય છે. જે વસ્તુ નિત્ય હાય છે તે અનાદિ અનંત હાય છે. પુદ્ગલ પરમાણુએ પણ દ્રવ્યપણે નિત્ય છે, માટે તે અનાદિઅનંત છે. અનાદિવસ્તુના ઉત્પન્ન કર્તા અન્ય કાઇ નથી. પુદ્ગલ દ્રવ્યથી આત્મગુણના ઘાત થાય છે. પુદ્ગલદ્રવ્યથી આત્મગુણનુ' આવરણુ થાય છે, તેનું દ્રષ્ટાંત નીચે મુજબ સમજવું. જેમ મિદેરા રૂપી છે, તથા મિદેરાના અણુએ પણ જડ છે, પુદ્ગલ છે, પણુ મદિરાપાન કરવાથી આત્માને
For Private And Personal Use Only