________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૨). પડી નથી તેથી એમ કહે છે, સિદ્ધ પરમાત્મા સ્વસત્તા પક્ષાએ મુકત છે; અને પરસત્તાપેક્ષાએ અમુકત છે. જે પરસત્તાની અપેક્ષાએ મુકત કહેવાય, તે એકની મુકિત થવાથી સર્વજીની મુકિત થવી જોઈએ. કારણ કે, જેમ સિદ્ધાત્માની સત્તા મુકિતરૂપ પરિણામને પામી, તેમ પરછવાની સત્તા પણ મુક્તિરૂપ પરિણામને પામે, તે સંસાર પરિણતિરૂપ સત્તાને અભાવ થાય, માટે પરવાની સત્તાપેિક્ષાએ સિદ્ધાત્માઓ અમુકત જ છે, વળી સ્વસત્તાની અપે. ક્ષાએ, મુકિત ન હોય, તે કઈ જીવની મુકિત નહીં થવાથી કેઈ સિદ્ધ ન થવાથી તપ, જપ, વ્રત, ધર્મ કિયા નિષ્ફળ થાય. માટે દત્તાક્ષાએ મુકત અને પરસત્તાપેિક્ષાએ અમુકત, એ બે ધર્મ સિદ્ધજીવોમાં માનવા જોઈએ. અને તે તેમ જ છે. આ સંબંધી વિશેષ ચર્ચા શ્રી સન્મતિ તર્કના પ્રથમ કાંડની વૃત્તિમાં છે, ત્યાંથી જાણે લેવી. એ પ્રમાણે તરવમસિ વાકયથી એકાંતે જીવ પરમાત્માને સ્વામી સેવક ભાવ સ્વીકારે છે તેને યથાર્થ સમજાવીને પુનઃ તરવના મહારાજનું વર્ણન કરે છે.
ત જ પરમાત્મા જાદવ: vમામૈs નીવરિ-હે જીવ !! તું પરમાત્મા જ છે. પરમાત્માથી તું ભિન્ન નથી એમ અદ્વૈતવાદી સ્વીકારે છે. અમે અદ્વૈતવાદીને પુછીએ છીએ કે સર્વ જીવમાં સત્તાએ પરમાત્મા સ્વરૂપ રહ્યું છે, તેનાથી જીવ ભિન્ન નથી,
For Private And Personal Use Only