________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઋદ્ધિને વર આપે છે, ત્યારે આત્મા અખંડસુખને પાત્ર બને છે. વર આપનાર અને વરને જોક્તા પણ આત્માજ છે. આવી ધ્યાનદશાથી ઉત્થાન થતાં આત્માને બાહ્ય સં બંધમાં રૂચિ થતી નથી. તેથી તે પાછે પિતાના અસં
ખ્યાત પ્રદેશરૂપ મૂળ સ્થાનમાં ધ્યાન દ્વારા બેસે છે, અને ત્યાં સત્યાનંદ ભાસવાથી બાહ્યાવસ્તુમાં લેશમાત્ર પણ તેને મમત્વભાવ રહેતું નથી. આવું શુદ્ધ આત્મિકધ્યાન ધરતાં સકલ કર્મરહિત આત્મા પરમાત્માવસ્થાને પામે છે, અને સાદિ અનંતમા ભાંગે મુક્તિનાં સુખ ભોગવે છે. હે આત્મા! ખરેખર તારૂં એજ સ્વરૂપ છે અને તું એ હું, હું અને તું એવી ભાવના પણ શુદ્ધ આત્મા થતાં, નિશ્ચયથી રહેતી નથી. એમાંજ જન્મ છે એમાંજ લય છે એ હું, તું, તેનું વિસ્મરણ શુદ્ધદશામાં છે. શુદ્ધસ્વરૂપથી હું ભિન્ન નથી, એજ ઉપગ અન્તરમાં વર્તો એજ આનંદનિધિ, એજ સુખનિધિ, તમે પિતાના આત્માને પરમાત્મારૂપ માનીને તેનું સેવન કરે. અરે હું દીન છું. હું તો પામર છું, હું તે નિર્ધન છું હું તે ચાલાક છું. આવા શબ્દ તમારા આત્માને ઉદેશી કહે છે, તેથી તમારામાં અજ્ઞાન સ્પષ્ટ જણાય છે, તમારા આત્માની અંદર જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનંતસદ્ધિ ભરી છે. તેમ છતાં કેમ તમે પિતાને ગરીબ માને છે? આત્માની સત્તા તે તમારી સિદ્ધાત્મા જેવી છે. અને
For Private And Personal Use Only