________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪૩) ગઈ, લાવ અન્ન, અરે પાપી કેમ વાર કરે છે ! મારાથી અન્ન વિના શ્વાસ પણ લેવાતું નથી. અન્ન નહિ આપે, તે તને ખાઈ જઈશ. શેઠે કહ્યું તારું નામ શું છે? અને તને આટલી બધી કેમ ભૂખ લાગી છે ? ભિક્ષુકીએ કહ્યું અરે તું મને ઓળખતું નથી. હું આશા નામની ભિક્ષુડી છું. અનાદિકાળથી આ દુનિયામાં મારે વાસ છે. હજી સુધી હું ઘર નથી, શેઠે કહ્યું, તું શું શું ખાય છે? આશા ભિક્ષુકીએ કહ્યું, હું સર્વને હું ખાઈ જાઉ છું. શેઠે કહ્યું, આજ સુધી તેં શું શું ખાધું. આશાએ કહ્યું હે શેઠ ! શ્રવણ કર ! હું દરેક પ્રાણીના દિલમાં વાસ કરું છું, ત્રણ ભુવનમાં જે જે જીવો વતે છે, તેના હૃદયમાં હું અનાદિકળથી વસુ છું. હું પ્રાણીને ખાઈ ગઈ. રામ રાવણની લડાઈમાં કરોડો એનાં મેં લેહી પીધાં. ઉદાયી અને ચેડા મહારાજની લડાઈમાં પણ મેં સર્વ મનુષ્યના હદયમાં વાસ કરીને સર્વનું ભક્ષણ કીધું. મહાભારતની લડાઈમાં અહિણી સૈન્યની ભક્ષણ કરનારી હું હતી. ટ્રાન
સ્વાલ અને જાપાનની લડાઈમાં પણ મેં લાને મનુષ્યનું રક્ત પીધું. દુનિયાના સર્વ ભેચ્ય પદાર્થોને ભેગવ્યા અને ભય પદાર્થોને ખાધા તે પણ હજી વિશેષતઃ ભૂખી છું, એમ તે બોલે છે એવામાં તે એક પાછળથી ઘરી બુદ્ધી કંગાલ ભિક્ષુકી ત્રણ વિભને લઈને આવતી જણાઈ. ચેતનલાલે
For Private And Personal Use Only