________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 323 )
क्तव्यश्च भवति अकुंभ अवक्तव्यश्च भवतीत्यर्थः देशे तस्याकुंभत्वात् देशे अवक्तव्यत्वादिति षष्ठो भगः ।
તથા એકદેશે પરપર્યાય જે નાસ્તિપર્યાય છે, તેના અસદ્ભાવ ( અત્ત૧ ) અર્પિત કરીને મુખ્યપણે વિવક્ષા કરીએ, પશ્ચાત્ બીજા સ્વપર્યાયે અસ્તિપણું તથા પ૫ર્યાંયે નાસ્તિત્વ એમ સ્વપરરૂપ ઉભયપર્યાયેાથી સત્ત્તાસત્ત્વવડે સમકાલે સાંકેતિક શબ્દના અભાવે ઉભયનું સ્વરૂપ કહી શકાય નહીં, અને કહ્યા વિના ત્રાતાને શી રીતે જ્ઞાન થાય, માટે અન્યભાંગાની સાપેક્ષતા અર્થે ાત પાજોડીને યાતનાસ્તિઅવન્ય રૂપ છઠ્ઠો ભંગ કહ્યો. પરપર્યાયથી કુંભ છે. તે અકુભ છે, અને તે અવક્તવ્ય છે. સાપેક્ષા માટે ચાત્ પદની ચેાજના છે.इति षष्ठभंगः
―――
॥ સત્તમમંગસ્વરૂપમ્, ॥
तथा एकदेशे स्वर्यायैः सद्भावेनार्पितः एकस्मिन् देशे पर पर्यायैर सद्भावेनार्पितः अन्यस्मिंस्तु देशे स्वपरोभयपर्यायैः सद्भावासद्भावाभ्यां युगपदेकेन शब्देन वक्तुं विवक्षितः सन् असन् अवक्तव्यश्च भवति इति सप्तमो भंग: एतेन एकस्मिन् वस्तुन्यर्पितानर्पितेन सप्तभंगी उक्ता ॥ ભાવા —તથા એકદેશે સ્વપર્યાયનુ છતાપણું પિત
For Private And Personal Use Only