________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૩ )
થતાં, મેહ નાશ થઇ શકે છે. આત્મજ્ઞાનદ્વારા આત્મામાં રસીને, ક્ષાયિકભાવનું' કેવલજ્ઞાન, દન, ચારિત્ર ઉત્પન્ન કરી, પરમ દશાની પ્રાપ્તિ કરવી. તેજ સવ કતવ્યમાં મુખ્ય કર્ત વ્યને ગણતાં વાચકવય શ્રી યશેાવિજયજી કહે છે કે-જોમોર જમજી મેટ, સદનમાય વિલાસી દ્દો-કમની સવ` પ્રકૃતિની ક્ષય કરનાર એવા મારા આત્મા સહજભાવમાં વિલાસ કરનારી છે. આત્મગુણમાં ઉપયેગ મૂકી આત્માને સ્તવનારા ઉપાધ્યાયજી જાણે ઔયિક ભૂલ્યા હોય તેમ કહે છે કે— મેરો ચિતાનંત અવિનાશી-વળી કહે છે કે-પુગલની રચના તે સ મેલ સમાન છે, એવું આ ખાદ્યજગત્ છે, તેમાં શા રાગભાવ કરવા ? મેલ સદેશ જગત્માં આત્મજ્ઞાનીને ઉદાસભાવ વર્તે છે. તેથી જગના પદાર્થીમાં જ્ઞાનિને રાગ અને દ્વેષબુદ્ધિ થતી નથી, અને તેથી જ્ઞાનિને ઉદાસીનતા જાગે છે, અને ઉદાસીનતાદ્વારા આત્મસ્વરૂપમાં રમણ કરતાં ક્રમપડદો ચીરી નાંખીને આત્મા સૂની પેઠે પ્રકાશે છે. નામ લેખ પશુ વા નામની માત્ર ક્રિયા કરનારા બાળજીવેાના જ્ઞાનવિનાના તમાસા આત્મજ્ઞાની દેખે છે, અને નામ માત્રથી સાધુ, ત્યાગી વા સંન્યાસી, કહેવરાવવાથી કંઈ આત્મરવરૂપ પ્રગટતું નથી. જ્ઞાનસ્વરૂપ ચેતનના ગુણને ઓળખીને તેમાં રમે, તેજ નિશ્ચયથી સત્યસન્યાસી કહેવાય છે. આવી નૈશ્ચયિક અધ્યામદશાના રાગી ઉપાધ્યાયજી કહે છે કે—
For Private And Personal Use Only