________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
છે. સાહુ પદ એ શબ્દાલન છે, સહુ શબ્દદ્વારા આત્મસ્વરૂપમાં વૃત્તિ રમાડવાથી, વૃત્તિ નિવિષયી બની જાય છે, અને પશ્ચાત્ ઉદાસીનભાવ પ્રગટવાથી, સ`સારની પ્રવૃત્તિમાં સ્વાદ પડતા નથી, અને સંસારની પ્રવૃત્તિમાં રાગદ્વેષથી પરિણમન થતું નથી, અને અન્તરથી આત્માના ગુણુપર્યાયમાં રમણતા કરવાથી, અંશે અંશે . પરમાત્મસ્વરૂપ પ્રગટતુ જાય છે, અને તેથી પ્રાન્તે સંપૂર્ણ પરમા× ત્માની સ્થિતિમય આત્મા બની રહે છે. હું ભળ્યે ! જગમાં પરમપ્રશસ્ય એવુ ધ્યાનનું માહાત્મ્ય સમજીને, કાયા અને માયાની વાસના ભૂલીને ધ્યાનમાં પ્રવૃત્તિ કરવી ઉચિત છે. કાયામાં ઉત્પન્ન થતા અહે ભાવના વિલય કરવા ાગ્ય છે, તથા માયાની વાસના પણ ભૂલવી જોઇએ. જગમાં માયાના જોરથી જગત્પ્રાણિયા સંસારરૂપ નગરીના ચારાશી લાખ ચૌટાની અ ંદર, નાટકીયાની પેઠે અનેક પ્રકારના અવતારરૂપ વેષ લેઇ, જન્મમરણુરૂપ નારા નાચે છે, માયાની વાસનાનું ભાન ભૂલનાર મહાયેાગી જાણવા. માયારૂપ મહાપ્રચંડરાક્ષસી, સનું ભક્ષણ કરી જાય છે. જ્ઞાનિચે માયાની જાત પુછી, કે તું કાણુ છે ? શા માટે તું જગના જીવાને સાવે છે ? તું જગત્માં શુ કાર્ય કરે છે ? તેના ઉત્તરમાં જ્ઞાનીને ગુરૂ શબ્દથી સમેધી માયા કહે છે કેઃ
For Private And Personal Use Only