________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૩) આત્મપ્રભુ વાસ કરવાના નથી. જ્ઞાનરૂપ દીપકથી હૃદયમદિર પ્રકાશવાળું કરો, ભક્તિરૂપ છંટકાવ કરે, દયાનરૂપ ગાદી તકીયા બીછાવી દે, સમતાનાં તેરણ બંધ, ઉત્સાહ પ્રેમને વિજયવાવટા લટકાવી દો. રોડÉનાં આમંત્રણપાટયાં લગાવી દે, પછી જુઓ કે–તમારા હૃદયમંદિરમાં આમપ્રભુને પધરાવતાં કેટલીકવાર થાય છે ! જરા માત્ર પણ વાર થશે નહીં. અસંખ્યાતપ્રદેશરૂપ દ્વારિકાનગરી, અને આત્મરૂપકૃષ્ણ જાણે, અને શુદ્ધપરિ
તિરૂપ રાધા જાણે. આવી રીતે આત્મરૂપકૃષ્ણ અને શુદ્ધ પરિણતિરૂપ રાધાની સાથે અસંખ્યાતપ્રદેશરૂપઢારિકા નગરીમાં ધ્યાનચક્ષુથી દેખે, અને નમન કરો, આત્મ
સ્વરૂપ કૃષ્ણપ્રભુને હૃદયમંદિરમાં સ્મૃતિપણે સ્થાપવાની ચેગ્યતા સંપ્રાપ્ત કરશે, એટલે તમારી ભક્તિના આધીન આત્મસ્વરૂપ કૃષ્ણપ્રભુ અવશ્ય પધાર્યા વિના રહેશે નહીં. આત્મસ્વરૂપ રામ જાણે અભિમાનરૂપ રાવણ જાણે; અચોધ્યાસ્વરૂપઅસંખ્યપ્રદેશ જાણે, શુદ્ધપરિણતિરૂપ સીતા જાણ, જ્ઞાનસ્વરૂપ લક્ષમણ જાણે, તૃષ્ણારૂપ સમુદ્ર જાણે, અભિમાનરૂપ રાવણે શુદ્ધપરિણતિ સીતાને હરી, તણુંરૂપસમુદ્રની મધ્યે અજ્ઞાનરૂપલંકાનગરીમાં પેઠે એમ સમજે. આત્મપ્રભુસ્વરૂપ રામ છે, તે જ્ઞાનરૂપ લક્ષ્મણ ભાઈની સાથે, સમતા, સંતેષ, વૈયદિ ચદ્ધાઓની સાથે,
18.
For Private And Personal Use Only