________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २५० )
दुहा.
समकितदाता सेवतां, नमतां पाप प्रणाश; विनयभक्ते आराधर्ता, मुक्तिपुरीमां वास. शाश्वतपन्थ न ओळखे, विनयभक्तिथी हीन; गुर्वाज्ञा विन प्राणिया, भमता दुःखिया दीन. गुर्वाज्ञा धर्म छे, गुर्वाज्ञाए ध्यान;
नगुरा जननुं फोक छे, तप जप किरिया दान. खप जो शिवपुर मार्गनो, तो शिक्षा तव भव्य; गुर्वाज्ञा धर्म छे, संयम सहु कर्त्तव्य. जिनआणा गुरुआणमां, गिरुआ गुरु सदाय; नमो नमो श्रीसद्गुरु, प्रेमे प्रणमो पाय. गुरुगमनाणदशा ग्रही, शाश्वतपन्थ चलाय शुद्धपरिणति, आत्मनी, सहजपणे वर्ताय.
११४
For Private And Personal Use Only
११५.
११६
११७
११८
११९
શ્રી સમ્યક્ત્વજ્ઞાતા સદ્ગુરૂરાજનું સેવન કરતાં, અને તેમને નમસ્કાર કરતાં, અનંતભવનાં પાપ નાશ પામે છે. શ્રી સદ્ગુરૂમુનીશ્વરનું વિનયભક્તિથી આરાધન કરતાં, આત્મા ચૈતન્યસ્વરૂપના લાક્ડા થઇ, મેાક્ષસ્થાનમાં વાસ કરે છે. રાજાની પદવી મળે. ચક્રવર્તિની પદવી પણ સુભાગ્યયેાગે મનુષ્યને સપ્રાપ્ત થાય છે, સુર તથા