________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૩). સમુદ્રની આગળ ખાબોચીયું શા હીસાબમાં! હંસની આગળ કાક શા હિસાબમાં! ઐરાવત હસ્તિની આગળ રાસભ શા હિસાબમાં ! ઇંદ્રની આગળ ભૂત શા હીસાબમાં! ગરૂડની ગતિ આગળ કુકડાની ગતિ શા હીસાબમાં ! સૂર્ય તેજ આગળ ખજુઆનું તેજ શા હીસાબમાં! કલ્પવૃક્ષની આગળ આકડો શા હીસાબમાં ! તેવી રીતે આત્મારૂપ સાહેબની આગળ બાહ્યના દેખાતા સાહેબે કંઈ હીસાબમાં નથી. અંતરાત્મપ્રભુની સેવાથી મનુષ્ય અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત કરે છે. શ્રી ગૌતમસ્વામિને અઠ્ઠાવિશ લબ્ધિયે ઉત્પન્ન થઈ હતી, તે પણ અંતરાત્મ પ્રભુની સેવાથી થઈ હતી. વજીસ્વામીને આકાશગામિની વિદ્યા પ્રાપ્ત થઈ હતી તેમાં પણ તે જ કારણ હતું. શ્રી યશવિજયજી ઉપાધ્યાયે શત ગ્રંથ આદિની રચના કરી, તેમાં પણ અંતરાત્મપ્રભુની સેવાથી જ જ્ઞાનશક્તિ પ્રાપ્ત થએલી હતી. શ્રી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્ર આચાર્યો - હાન ગ્રંથની રચના કરી છે, તે પણ અંતર ભુ સેવામાહાયથી જ સમજવી. શ્રી આષાઢાભૂતિ આચાર્ય નાટક કરતાં કરતાં કેવળજ્ઞાન પામ્યા, તે પણ અં ત્મપ્રભુની ધ્યાનરૂપ સેવાથી જ સમજવું. શ્રી ઈલાચીકુમાર, વાંસે ચઢી, અંતરાત્મપ્રભુની ભાવનારૂપસેવ થી કેવલજ્ઞાન પામ્યા. શ્રી મરૂ દેવી માતા હસ્તિના ઉપર બેઠાં છતાં, અંતરાયભુની ભાવ
For Private And Personal Use Only