________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હઠીસંગ,શેઠ માયાભાઈ પ્રેમાભાઈ, શેઠ, મનસુખભાઈ ભગુભાઈ, શેઠ વીરચંદ દીપચંદ. વગેરે જૈન શેઠિયાઓ સાથે તેમને ઘણે સારા સંબંધ હતા અને હાલ એ શેઠિયાએ નથી તો પણ તેઓના યશરૂપ અક્ષર દેહની સાથે શેઠ લલુભાઈ રાયજી પણ જૈનૌમાં જૈન સહાયક તરીકે સર્વત્ર પ્રસિદ્ધ છે. શેઠ લલ્લુભાઈને અમારી પાસે ભજન પદે સાંભળવાની ઘણી રૂચિ હતી, તથા તેમણે અમારાં અનેક ધાર્મિક વ્યાખ્યાન સાંભળ્યાં હતાં, આઠ નવ વર્ષ સુધી તેઓ અમારા પરિચયમાં આવ્યા હતા. તેમના શાહીબાગના બંગલામાં અમોએ એક માસ કલ્પ કર્યો હતો ત્યાં પૂજાએ ભણાવવામાં આવતી હતી, કલેકટર કમીશનર વગેરે સરકારી અમલદારો સાથે પણ શેઠને સારો સંબંધ હતે. જાહેર સાર્વજનિક કાર્યોમાં પણ તેઓ આર્થિક મદત કરતા હતા. તેમને મીલ છતાં સટ્ટાનું વ્યસન પી ગયું હતું, તેમની પત્ની શ્રાવિકા માણેકબેન અને નારંગીબેનના કહેવાથી શેઠને અમોએ સટ્ટો નહીં કરવાનું ભજન જે સંભલાવ્યું હતું અને સટ્ટોનહીં કરવા માટે ઉપદેશ આપે હતો પણ તેમનાથી સટ્ટાનું વ્યસન ટળ્યું નહીં અને તેથી તેમની આર્થિક સ્થિતિ નરમ પી. જે તેમની પાછળથી આર્થિક સ્થિતિ સારી રહી હતી તે જૈન ૦ ૦ ની ઉન્નતિ હાલ જુદા પ્રકારની હેત. ભાવીભાવ આગળ કેઈને ઉપાય ચાલત નથી.શેઠને મરણ પામે અગિયાર વર્ષ થયાં છે પણ તે યક્ષરૂપી
For Private And Personal Use Only