________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १४७ )
ચાલ મજીઠના ર'ગ લાગે છે, તે સંબધીનુ' નીચેનુ' અનુભવ
પદ્મ જાણવું.
पद.
|| अवधूत निरपक्ष विरला कोइ ए राग. ॥ अवधूत अनुभवपद कोइ रागी, दृष्टि अन्तर जस जागी;
अवधूत.
जलपंफजवत् अन्तर न्यारा, निद्रासम संसारा । हंसचंचुवत् जडचेतन कुं, भिन्न भिन्न कर धार्या. अवधूत ||१| ॥१॥ पुद्गलमुखमें कबहु न राचे, औदयिकभावे भोगी; । उदासीनतापरिणामे ते, भोगी निजधन योगी. अवधूत . ॥२॥ क्षायोपशमिकभावे मतिश्रुत - ज्ञाने ध्यान लगावे; । आपहि कर्त्ता आप अकर्त्ता, स्थिरताये सुखपावे. अवधूत ॥ ३ ॥ कारक पट् घट अन्तर शोधे, परपरिणतिकुं रोधे; । बुद्धिसागर चिन्मयचेतन, परमातमपद बोधे. अवधूत ॥ ४ ॥
જેની અન્તર ષ્ટિ જાગી છે, એવા કાઈ અનુભવી પુરૂષ! આત્મસ્વરૂપના રાગી જાણવા. તેવા આત્માનુભવી પુરૂષ જલમાં જેમ કમળ નિલેપ રહે છે, તેમ પેાતે સંસારમાં પરભાવરૂપ જલથી નિર્લેપ રહે છે, અને તેવા અનુભવી મહાત્માએ જેમ કાઈને ગાઢ નિદ્રા આવી
For Private And Personal Use Only