SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ). પકની માફક સ્વ અને પરપ્રકાશક છે. બાકીના જ્ઞાન મૂક છે. કેવલજ્ઞાની પણ જે બેલે છે, તે વચનરૂપ હોવાથી, શ્રુતજ્ઞાન છે, તેમ જાણતા પણ મૂકકેવલી બોલી શકતું નથી, તેથી તે બીજાને ઉપદેશ આપી તારી શકતું નથી. જ્ઞાન, મહામોહરૂપ અંધકારની લહેરેને હરવા સૂર્યોદય સમાન છે. દુર્જય કર્મરૂપ ગજેને હણવા જ્ઞાન સિંહ સમાન છે. જીવ અને અજીવ વસ્તુઓ દેખવા માટે જ્ઞાન લોચન સમાન છે. જે અપૂર્વજ્ઞાન શિખે છે, તે તીર્થંકરપદ પ્રાપ્ત કરે છે, અને અને અપૂર્વજ્ઞાન શિખવે તે મહાફળ મોક્ષરૂપ થાયજ; કઈ અજ્ઞાની જીવ પણે માનુષની પેઠે સમ્યગજ્ઞાનમાં ઉદ્યમ કરતા છતે, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. જ્ઞાની સંવિગ્ન પાક્ષિક છતાં, પણ જેવું દઢ સમ્યકત્વ ધારી શકે છે, તેવું જ્ઞાન વિના અજ્ઞ તીવ્રતપ કરતે છતે પણ, દઢ સમ્યકત્વ ધારણ કરી શકે નહીં. ન દીક્ષા પામીને પણ જે પરમાર્થતત્વના અજાણુ સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે, તેમાં જ્ઞાનાવરણીયને દોષ છે. વળી જ્ઞાનવિનાનું ચારિત્ર શું ફળ આપે છે તે કહે છે – થ, नाणविहूणो चरणुज्जुओवि, न कयावि लइइ निव्वाणं । अंधुव्व धावमाणो, निवडइ संसारकूवंमि. 10 For Private And Personal Use Only
SR No.008525
Book TitleAtma Prakasha 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy