________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १२७) ન્નતા પ્રતિભાસ્યા વિના, બેને એક રૂપે ગ્રહણ કરી આત્માએ હહાભ્રાંતિ ધારણ કરી.
दुहा. शरीर मन बाणी तथा, पुद्गल सहुथी भिन्न ।। असंख्यप्रदेशी आतमा, निर्भय निजगुणलीन ॥५५॥ अहंवृत्ति परमां जगी, परवस्तुमा सार ।। मानी चेतन भ्रांतिथी, अटतो सबसंसार ॥ ५६ ॥
ભાવાર્થ—શરીર, મન, વાણી તથા ધનાદિક પુદ્ગલથી ભિન્ન અસંખ્ય પ્રદેશી આત્માનું સ્વરૂપ અવધારવું સાતભયથી અતીત તથા અનંતગુણમય આત્મસ્વરૂપ છે; અહંવૃત્તિપરમાં જાગૃતિ પામવાથી, પર વસ્તુમાં સાર માનતો આત્મા અજ્ઞાનરૂપ ભ્રાંતિથી સર્વસંસારમાં પરિભ્રમણ કરે છે.
सुरता लगी न आत्ममां, कर्यो न उद्यम नित्य ॥ मुक्ति पण छे आत्ममां, जो वश वर्ते चित्त ॥ १७ ॥ सम्यग् गुरुगम ज्ञानथी, करतो शिष्प प्रयत्न ॥ श्रद्धाज्ञाभक्ति ग्रही, पामे निजगुण रत्न || ५८ ॥ कर्ता भोक्ता कर्मनो, हर्ता जेह कथाय । रत्नत्रयी आधारभूत, आत्मस्वरूप लखाय ।। ५९ ॥
For Private And Personal Use Only