________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૮ )
ગાથા.
सेयंवरो वा आसंवरो वा, बुद्धो वा अहव अन्नो वा ॥ समभावभावि अप्पा, लहइ मुख्खं न संदेहो ॥ १ ॥
ભાવાવેતાંબર હાય, દિગંબર હોય અથવા બુદ્ધ હાય, અને કાઇ વેદાન્તી વિગેરે હાય તે પણ જ્યારે આત્મા સમભાવથી આત્માને ભાવીત કરે, ત્યારે મુક્તિ પ્રાપ્ત કરે તેમાં સંદેહ નથી.
પ્રશ્ન——જ્યારે સમભાવ આવે ત્યારે મુક્તિ થાય, તેવા સમભાવ તે દરેક દર્શનમાં, ધર્મમાં આવે, આવી શકે, ત્યારે જૈનદર્શનની મહત્વતા શાથી માનવી ?
ઉત્તર:-~~હે ભવ્ય ! શ્રવણ કર. મુખ્યતાએ જીનેત્રરનાં વચન સમજ્યા વિના, અને તે પ્રમાણે વર્ત્યા વિના સમભાવ આવી શકતા નથી. સમ્યગજ્ઞાનને જીનેશ્વર ભગવતે પ્રરૂપ્યુ છે, માટે તેની શ્રદ્ધા કરવાથી આત્મા સ્વસ્વરૂપ ઓળખે છે અને અન્યસતામાં સમ્યગ્ જ્ઞાનના અભાવે, એકાંત વસ્તુની પ્રતીતિ થવાથી, કદાગ્રહ તથા મિથ્યા આચરણુ આચરી શકાય છે. માટે સમભાવની પ્રાપ્તિ અન્ય દર્શનમાં પ્રાપ્ત થવી પ્રાચ:દુર્લભ છે; સમ્યવિના સબભાવ આવવે કુભ છે. રાગ દ્વેષ રહિત આત્માની સમભાવ પરિણતિથવામાં, જીનેશ્ર્વરનાં વચન પુષ્ટાલઅન રૂપ છે, જીનેશ્ર્વરનુ
For Private And Personal Use Only