________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ મ પ ણ
न मे किश्चिद् न मे किश्चिद् बाह्यभावेषु निश्चितम् ।। पुर्णोऽहं स्वीयवीर्येण सत्तया ज्ञानवानहम् પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય રોગનિષ્ઠ શાસનદિવાકર ૧૫૦ ગ્રંથના પ્રણેતા ગુરુદેવ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. ક્રિયા, જ્ઞાન અને યોગની ત્રિવેણીથી જૈનશાસનની. પ્રભાવના કરનાર આત્મદર્શન મસ્ત ગુરૂદેવના ચરણારવિંદમાં આત્મદર્શનગીતાનું
વિવરણ સમર્પણ કરું છું,
સદગુરુદેવના ચરણકમલનો દાસ
રદ્ધિસાગર
For Private And Personal Use Only