________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માત્મદર્શન ગીતા
૨૫
પુદગલ સમુહમય જડ પદાર્થ નથી. નિશ્ચયનયની અપેક્ષાઓ પરમ શુદ્ધ સત્તાથી છું. શ્રી ગીતા જણાવે છે કે, "अव्यक्तोऽयमचिन्त्योऽयमविकार्योऽयमुच्यते ।
આ ચૈતન્યમય આત્મા ઈન્દ્રિયેથી મનથી સંક૯પ વિકથી અવ્યક્ત-આગ્રાહ્યા છે. તેમજ સત્તા સ્વરૂપે સંગ્રહ નયની અપેક્ષાથી અવિકારી પણ છે. તેના સ્વરેપની કદાપિ પણ હાની થતી નથી પરંતુ અનાદિકાલના પર પુદ્ગલના સંબંધથી સત્વ રજસ તામસ પ્રકૃતિમય કર્મને સંગ હાવાથી મૂલ સવરૂપ માટીની મધ્યે રહેલા સુવર્ણની પેઠે અવ્યકત-અગ્રાહ્ય થયું છે. વાચકવર યશેવિજયજી જણાવે છે કે कर्म जीव च संश्लिष्टं सर्वदा क्षीरनीरवत् ।।
કમની સાથે જીવને અનાદિકાલથી પાણી અને દુધની જેમ એકાકાર સંબંધ છે. તેને હસરૂપ વિવેકથી આત્મા ભેદ કરે છે. વસ્તુતઃ જ્યારે કર્મ તથા તેના ફલરૂપ શરીર મન ઈન્દ્રિ અને ભાગ્ય ભેગે મારા કે હું પણાથી મુકત થાય છે. ત્યારે મોક્ષ માની ગવેષણ કરી તેમાં જોડાય છે. એટલે થાંગના અભ્યાસથી મન અને કાયાને સંયમ કરીને વેગ નિષ્ટ થયેલે યેગી આત્મશકિતને પ્રગટ કરીને સર્વ મહાદિક કને ક્ષય કરી પરમાનંદને ભેંકતા થાય છે. હું પણ આત્મા હોવાથી તે માગે ગમન કરી સચ્ચિદાનંદને ભકતા દટા અન્યને અવશ્ય બનીશ જ છે ૧૧૯ છે अपूर्व योगसामथ्य, सर्वशास्त्रे प्रकीर्तितम् सर्वसंगं परित्यज्य, स्वात्मोत्कर्ष करोम्यहम् ॥१२० ॥
For Private And Personal Use Only