________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકાશે નહીં. અને અનાદિકાલથી દબાઇ રહેલી સાચી સિદ્ધિ મળશે નહીં. તમે જાણા છે કે, માહનીયક્રમ દ્વારા ચાર કષાય; ક્રોધ, માન, માયા અને લેાન્ન ઉત્પન્ન થયા છે અને આ કષાય દ્વારા ઇન્દ્રિયાના તેવીસ વિષયા વકર્યાં છે. અને વકરેલા વિષયા એ મહાદિક શત્રુઓની પરાધીનતાની એડીમાં હૂં મનાવ્યા છે. હવે કયાં સુધી તે બેડીઓમાં અદ્ધ બની વલાપાતાદિક કર્યાં કરશેા ? માટે સદ્ગુરુ-સમ્યગજ્ઞાનીનું શરણુ સ્વીકારશ, તેમની આજ્ઞાને અમલ કરો. અને અનંત શાશ્વત સુખના સ્વામી અનેા. અન ત સુખમાં સાચે આરામ છે.
૫૫. શાસ્ત્રકારો કહે છે કે પંચેન્દ્રિયામાં જીવેન્દ્રિયનુ અલ વધારે છે. માટે પ્રથમ જીદ્દાદ્વારા જે વાણી ખેલાય છે તેના પર કાબુ રાખવાની ખાસ જરૂર છે, વચનદ્વાશ ઉપેદેશ પ્રેરણાવડે અન્ય પ્રાણીઓનું રક્ષણ કરી શકાય છે અને વચન વાણીદ્વારા પ્રાણીઓ ઉપર કારમા કેર વર્તાવી શકાય છે તેમજ ઉપદેશ વડે સન્માગે વાળી શકાય છે અને ઉન્માર્ગે પણ લઈ જવાય છે, એટલે સ્વવના તથા જ્ઞાતિજના, ગ્રામનગર, સમાજ, રાષ્ટ્ર વિગેરેના પ્રગતિ–ઉન્નતિના માર્ગ પ્રાયઃ વચને ઉપર રહેલ છે. જો આગમના આધારે ઉપદેશને આપવામાં આવે નહી અને મન:કલ્પિત ઉસૂત્રભાષી બની પેાતાના અનુયાયીઓને ઉપદેશ આપવામાં આવે તે તે ભલે પ્રખર વક્તા હાય તાપણ તેને અન’તલવામાં ભટકવાના અને અનવ દુ:ખ–વિ'બનાને સહન કરવાનો અવસર આવે. પાતાનું પશુ કલ્યાણ સધાય નહી અને ન્યાયનીતિમાં અનેક પ્રકારના વિઘ્ના ઉપસ્થિત થાય, વ્યાવહારિક કાર્યોંમાં વિષમવાદ અલવાન્
For Private And Personal Use Only