________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫ )
बहिरन्तश्च समन्तात् - - चिन्ता चेष्टापरिच्युतो योगी ।
तन्मयभावं प्राप्तः कलयति भृशमुन्मनीभावम् ॥ २५ ॥ ( ચોપરા, મિ: જાવ )
એકાન્ત પવિત્ર રમ્ય પ્રદેશમાં સુખાસને બેસી, પગના અંગુઠાથી મસ્તકના અગ્રભાગપર્યન્ત સમગ્ર અવયવાને શિથિલ કરી, કાન્તરૂપને નેતે, મનેાહર વાણીને સાંભળતા, સુગંધીઓને સુંઘતા, રસસ્વાદને ચાખતા, મૃદુભાવાને સ્પર્શતા, અને મનની વૃત્તિયાને નહિ વારતા છતા, ઔદાસીન્યભાવમાં ઉપયુક્ત અને નિત્ય વિષયાસક્તિવિનાના અને માહ્ય તથા અન્તરચેષ્ટા ચિન્તાથી રહિત થએલા ચેાગી, પેાતાના શુદ્ધ સ્વરૂપુના તન્મયભાવને પ્રાપ્ત થઈ અત્યન્ત ઉન્મનીભાવને ધારણ કરે છે. અધ્યાત્મજ્ઞાનવિનાનું સર્વ જ્ઞાન ખરેખર વવનાની જાન જેવું છે.
पढना गुणना सबहि जूठा जब नहि आतम पिच्छाना । बरविना क्या जान तमासा-लुण विण भोजनकुं खाना ॥ अलख देशमें बास हमारा० ॥
( સ્વાત. )
આત્મજ્ઞાનવિનાનું ભણવું, ગણવું, આદિ સર્વે સંસાર હેતુભૂત છે. વરિવનાને જાનને તમાસા જેમ શાભાલાયક થતા નથી, તેમ આત્મજ્ઞાનવિનાનાં સર્વ જ્ઞાનના આડંબર પેાતાના આત્માની શાભા માટે થતા નથી. લુવિનાનું ભેાજન જેમ લુખ્ખું લાગે છે, તેવી રીતે અધ્યાત્મજ્ઞાનવિનાનાં પુસ્તકા પણ જ્ઞાનિઓને નિરસ લાગે છે. સર્વ રસના રાજા શાંતરસ છે. અધ્યાત્મજ્ઞાન એ શાન્તરસના સારી છે. અધ્યાત્મજ્ઞાનવિના સાધિરાજ શાંતરસને કોઈ પ્રાપ્ત કરી શકતું નથી. અધ્યાત્મજ્ઞાનવિના ખરા શાંતરસ પારખી શકાતા નથી, તેથી મુગ્ધ, કૃત્રિમ શાંતરસને ખરા શાંતરસ માની લેછે, માટે શાંતરસના મહિમા જણાવનાર એવા અધ્યાત્મજ્ઞાનની ઉપાસના કરવી જોઇએ. અધ્યાત્મજ્ઞાનથી પેાતાના આત્માને શરીરથી જુદા પાડી શકાય છે. જિન્નાહ સર્વજ્ઞ નૈનધમાંહાર, પૂજ્યશ્રી હેમચન્દ્રાચાર્ય યોગશાસ્ત્રના ખારમાં પ્રકાશના છેવટે, અધ્યાત્મજ્ઞાનપર પેાતાની દૃષ્ટિ ફેરવે છે, ત્યાં તેઓશ્રી અધ્યાત્મસંબન્ધી નીચેપ્રમાણે લખે છે.
જો .
पृथगात्मानं कायात् पृथक् च विद्यात् सदात्मनः । उभयोर्भेद ज्ञाताऽत्मनिश्चये न स्खलेत् योगी ॥
For Private And Personal Use Only
( ચોપરાન્ન. )