________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૯ )
છે એવા જૈના, આખી દુનિયામાં જૈનધર્મના સાપેક્ષનયબાધથી ફેલાવા કરવા શક્તિમાન થઈ શકે છે. સર્વનયેા પૈકી અપેક્ષાએ જે જે નયાના આધ આપવા હોય તે અન્ય ધર્મીઓને આપી તેની મિથ્યા મતિને સમ્યરૂપે પરિણુમાવવા પ્રયત્ન કરવા; નયાની સાપેક્ષતાથી બેાલનાર વક્તા કદી કોઈનાથી હારી શકતા નથી, પણ જેઓ એકાન્તનયે એધ દે છે તેનામાં અનેક દાષા આવવાથી હારી જાય છે. નયાની સાપેક્ષતાએ સર્વ જીવાપર જેઓને શુદ્ધ પ્રેમ પ્રગટયા છે એવા અનેકાન્તવાદિ જૈને, આખી દુનિયાના ધર્મમતભેદ દૂરી કરીને દુનિયાના મનુષ્યાને ઉત્તમ સુખ આપવા સમયે થાય છે.
સ્યાહ્લાદદર્શનીએ, જૈનનાના અને આગમેના અનુસારે જે દર્શનવાળાની સાથે જેટલા ભાગ મળતા ન આવતા હાય, તેમાં વાદરૂપ તકરાર કરવી જોઇએ, કિન્તુ જેટલા જેટલેા ભાગ અન્ય દર્શનીના પાતાની સાથે મળતા આવે, તેટલા ભાગમાં તેઓને પોતાની સાથે મળતા કરીને, પરસ્પર તે તે ખાતામાં મળીને ચાલવું જોઇએ; દાખલા તરીકે માનેા કે, કેટલાક વેદધર્મવાળાએ આત્માને નિત્ય માને છે અને પુનર્જન્મની માન્યતા પણ સ્વીકારે છે, તે તેટલા અંશે, જેનાએ તેમને પેાતાના ધર્મના સમાન માનીને, તે તે ખાખામાં તેઓને ભેગા રાખીનેતે તે સિન્હાન્તાના ફેલાવા કરવાને બન્નેએ સાથે રહીને પ્રયત્ન કરવા જોઇએ. જૈનધર્મરૂપ મહાસાગરના કેટલાક વિચારે, જેવા કે, દયા, સત્ય, પ્રેમ, પશુહે મત્યાગ, શ્રાદ્ધ નહિ કરવાં, આત્માની નિત્યતા, પુનર્જન્મ, વગેરેને આર્યસમાજી માને છે, તા આર્યસમાજીના તે તે સત્ય અંશે છે તે જૈનદર્શનના છે; એમ નયાની અપેક્ષાએ સમજીને જેનાએ તેટલા સિફ્રાન્તાનેમાટે આર્યસમાજી સાથે મેળ રાખીને-તે તે સિદ્ધાન્હાના ફેલાવા કરવાને બન્નેએ ભેગા મળીને કાર્ય કરવું જોઇએ. સનાતન વેદાન્તિ સ્થાપના નિક્ષેપાને માનીને મૂર્તિની માન્યતા સ્વીકારે છે, તે અંશે તે જૈન-દર્શનના એક અંશે મેળાપી હાવાથી, તેમની સાથે મૂર્તિની માન્યતામાં બન્નેએ ભેગા રહીને મૂર્તિના સિદ્ધાન્તને ટકાવી રાખવા. ૌદ્ધો આત્માને એકાન્ત રૂજીસૂત્રનયની અપેક્ષાએ ક્ષણિક માનેછે, જૈના પર્યાયાર્થકનયની અપેક્ષાએ આત્માના પર્યાયાને ક્ષણિક માને છે; તે રીતે જૈનાના એકનય અંશને પ્હો માને છે તે સાપેક્ષ બુદ્ધિથી આત્માના ક્ષણિક પર્યાયાની સિદ્ધિ કરવામાં, બન્નેએ તે અંશે ભેગા મળીને કાર્ય કરવું. વ્યવહારનયને સાંખ્યા માને છે તા તે પણ સાત નયાના એકઅંશી છે; તે એકાન્તે વ્યવહારનયને સ્વીકારે છે તેથી તેઓ મિથ્યાત્વી છે, કિન્તુ સાત નયાને માનનારા જૈનાએ
For Private And Personal Use Only