________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૭), દર્શને દુનિયાના સર્વ ધર્મોને પોતાનામાં ઉતારી દીધા છે; તે જૈનદર્શન નને પરિપૂર્ણ અવબોધવાથી નિરપેક્ષવાદને હઠાવી શકાય છે. છ આંધળાને દેખતા કરવાથી તેઓ જેમ પિતાની મેળે સંપૂર્ણ અંગે વડે સહિત હસ્તિને હસ્તિ માની શકે છે, તેમ દુનિયામાં ચાલતા સર્વ ધમૅવાદીઓને સાપેક્ષનયવાદરૂપ દિવ્ય ચક્ષુઓનું અર્પણ કરવાથી તેઓ અને કાન્તપણે વસ્તુધર્મને સ્વીકાર કરીને, પ્રથમ વિચારથી જેને બને છે
અને પશ્ચાત્ આચારથી જૈનો બને છે. કેઈપણ દર્શનનું નામ દઈને નિન્દા ન કરતાં, તે તે દર્શનમાં એકાન્તનયની માન્યતાથી કઈ કઈ ભૂલ થઈ છે તે બતાવવું અને સાપેક્ષવાદથી અન્યનકથિત ધર્મોને તે દર્શન સ્વીકારે તે કેટલા બધા ગુણેથી અનેકાન્તપણને પામી પ્રકાશિત થાય ! તે અપેક્ષાએ સમજાવવાથી એકાન્ત દર્શનવાદીઓ પિતતાના એકાન્ત આગ્રહને ત્યાગ કરી શકે છે અને અન્યાયકથિત વિશાળ વિચારેને ગ્રહણ કરી શકે છે. સાત નોની અપેક્ષાએ, સગુણોની પ્રાપ્તિ થાય અને એકાન્તદષ્ટિનો નાશ થાય, એવી પ્રતિપાદક શૈલીથી ઉપદેશ દેવાને જૈને પ્રયત્ન કરે તે–સાત ના અપેક્ષાવાળા–વિશાળ જૈનધર્મને તેઓ સારે ફેલાવે કરી શકે. સાત ન વા અનેક નાના સાપેક્ષવાદથી એકાન્ત મિથ્યાદષ્ટિની મતિ ટળી જાય છે અને સાપેક્ષ નયધ થતાં જૈનદર્શનનાં અંગોતરીકે અન્ય ધમને માનીને, અનેકાન્તવાદી નીચે પ્રમાણે-સાપેક્ષનયવાદરૂપ વિશાલ દષ્ટિધારક હૃદયમાંથી–ધ્વનિને બહાર કાઢે છે.
(ગઝલ.) અમારાં અંગ છે સર્વે, જગતમાં ધર્મબંધુઓ, નથી ન્યારા અમારાથી, તમારા વણ નથી હું તો.. અરે વૈશેષિકે સાંખે, ચરણ મારા તમે બે છે, અરે મિમાંસકે બૌદ્ધો, તમે છે હાથ બે મહારા. અરે જડવાદી ચાકે, ઉદર મહારે તમે છે રે, ખરા સ્યાદ્રાદિ જૈને સહુ, સદા મહારું તમે શિર છે. ઉપર અંદર ભલી શોભા, સદા છે શીર્ષથી મારી, જગતના ધર્મ મુજ અંગે, મળેલા અંગથી અંગી. બધા અંગતનું પુષ્ટિ, અમારી પુષ્ટિ તે નક્કી, બધાંથી હું નથી જુદે, બધાં છે અંગ મારામાં. પડે જુદાં તે અંગે, બન્યાવણું થાય બહુ હાનિ, નાની એ અપેક્ષાથી, બધાં તે હું સકલ મુજમાં.
For Private And Personal Use Only