________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૨) मोहनीया नाहलीया पांखे महारे, जग सवि ऊजड जोड ॥ मीठा बोला मनगमता नाहजी विण, तन मन थाये चोड.॥मुने०॥२॥ कांइ ढोलीयो खाट पछेडी तलाइ, भावे न रेसम सोड॥ अवर सबे महारे भलारे भलेरा,महारे आनन्दधन शर मोड ॥मुने०॥३॥
ભાવાર્થ-અનુભવજ્ઞાનપરિણતિ કથે છે કે, મને મારા સ્વામિને મળવાનો મનોરથ થયો છે. સમ્યગ્નમતિરૂપ માતાને અનુભવજ્ઞાન પરિ
તિ કથે છે કે, હે જનની ! હું મારા સ્વામિને મળવાની ઈચ્છા રાખું છું પણ મને અન્ય કોઈ ભૂત જે વળગે છે.-મેહ એ ભૂતસમાન છે, અને તેથી અનુભવજ્ઞાન પરિણતિને મેહની સંગતિ બીલકુલ ગમતી નથી. જેને મેહની દુષ્ટતાનો અનુભવ નથી તેને મેહ પારે લાગે છે, પણું અનુભવજ્ઞાન પરિણતિને તો મેહની દુષ્ટ પ્રવૃત્તિનો અનુભવ થાય છે, તેથી તે મેહને ભૂતસમાન ગણીને તેનાથી દૂર રહેવા પ્રયત્ન કરે છે, અર્થાત અનુભવજ્ઞાન પરિણતિને મેહ બીલકુલ ગમતો નથી. જગ
ની સ્થલ ભૂમિકામાં જોતાં માલુમ પડે છે કે, મેહના તાનથી જગતના જે વિવિધ ચેષ્ટાઓવડે નાચે છે, કદે છે, રૂવે છે, હેર મારે છે અને હસે છે–ક્ષણમાં આનન્દી દેખાય છે અને ક્ષણમાં દીન બની જાય છે, એમ મોહની ચેષ્ટામાં આખું જગત્ ફસાયું છે. મનુષ્યોને ઉશ્રેણિપર ચઢતાં મેહ મહાવિધ્ર કરે છે. પ્રોફેસરે, રાજાઓ અને લક્ષ્મીવતે મેહ નાટકનાં પાત્ર બને છે. મોહની આજ્ઞા પ્રમાણે જે પ્રવર્તે છે તે મહેનો દાસ છે. મનુષ્ય, મોહના સેવકે થઈને પિતાને સ્વામી કહેવરાવે છે અને પોતાની આજ્ઞા મનાવવા પ્રયત્ન કરે છે, તે ખરેખર મેહનીજ ચેષ્ટા છે. મેહના યોગથી જેઓ અન્ય મનુને સ્વામી તરીકે કપે છે, તેમાં તેઓ મહાભૂલ કરે છે. મોહથી મનુ અન્યની સાથે સંબંધ બાંધે છે કિન્તુ તેઓ અને નિત્યસુખને અનુભવ કરી શકતા નથી. મેહના રોગે મનુષ્ય યત્ર યત્ર સુખાર્થ સ્વાર્પણ કરે છે, તત્ર તત્ર તેમને દુઃખને જ અનુભવ આવે છે. સિકંદ૨ બાદશાહ જેવાઓ પણ મેહથી અને સુખ પામ્યા નહિ. દુનિયા મેહબુદ્ધિથી સુખની શોધ કરવા અનેક પ્રકારની કળાએ કરે છે, કિન્તુ અદ્યાપિ પર્યત કેઈએ જડ પદાર્થોથી સત્ય સુખ પ્રાપ્ત કર્યું નહિ. મેહથી રાજાઓ મોટાં મોટાં યુદ્ધ કરીને રક્તની નદીઓ વહેવરાવે છે અને દુનિયાની પાયમાલી કરે છે, પણ સત્યસુખની ગંધ પણ તેઓ પ્રાપ્ત કરી શકતા નથી. મેહથી મનુષ્યના મનમાં એવી પ્રેરણું થાય છે કે –“અન્ય દેશીઓને તાબે કરવા જોઈએ, નૌકા સૈન્ય
For Private And Personal Use Only