________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૧ )
લાગવાથી રજોગુણ અને તમોગુણના સત્ત્પર નાશ થાય છે અને સત્ત્વગુણુ ખીલે છે. મેં તમારી સાથે તમારા ગુણાને આળખીને પ્રેમ આધ્યા છે, તેથી ચેાલમજીઠના રંગની પેઠે લાગેલા પ્રેમ કદી છૂટે તેમ નથી. હે ભગવન્ ! તમારી સાથે પ્રેમ સંબન્ધ બાંધતાં પૂર્વે તમને મેં મન, વચન અને કાયાનું સમર્પણ કર્યું છે, અર્થાત્ મારા આત્માનું સમર્પણુ કરીને મેં તમારી સાથે પ્રેમ મળ્યા છે. દીવાની દુનિયા ગમે તેમ કહે તેની મારે પરવા નથી. દુનિયાના માર્ગના અને પ્રભુની સાથે પ્રેમ સંબન્ધનેા અન્તર, આકાશ પાતાળ જેટલેા છે. દુનિયાના માર્ગથી પ્રભુના સંબન્ધના માર્ગ ત્યારે છે, જેમ કેાઈ અમલી પુરૂષ, ( અફીણુ વગેરેના વ્યસની પુરૂષ ) અમલ, ( અણુને કસુંબા) કરતી વખતે તેમાં તેને અત્યંત પ્રેમ લાગી રહે છે, અર્થાત્ અમલની ખુમારી જેવી તેને લાગે છે અને તેમાં તે મસ્ત રહે છે, તદ્ભુત્ પ્રભુની સાથે જેને પ્રેમ લાગ્યા છે, તે પરમાત્માના ગુણામાં અમલીની પેઠે સદાફાલ મસ્ત રહે છે અને અપૂર્વ આનન્દની ખુમારી ભાગવે છે. શ્રીમદ્ આનન્દઘનજીએ, પેાતાના જે શુદ્ધ પ્યારના સંબન્ધ પ્રભુની સાથે જણાવ્યા છે અને પેાતાના શુદ્ધ પ્રેમના ઉદ્ગારા જે કાચા છે, તે ખરેખર અત્યંત અપૂર્વ છે. તેમના ઉદ્ગારોથી તેમનું હૃદય કેટલુંબધું પ્રભુના પ્રેમમાં લયલીન થયું છે, તે વાચકને હૃદયમાં ભાસ્યાવિના રહેતું નથી. વાચકાએ આનન્દઘનજીની પેઠે પરમાત્માની સાથે પ્રેમનેા સંબન્ધ માંધવા જોઇએ. વીતરાગ પરમાત્માની સાથે જે શુદ્ધ પ્રેમના સંબન્ધ બાંધે -તેની નિર્મલ દૃષ્ટિ થવાથી, તે સકલ જગત્ની સાથે પ્રેમના સંબન્ધ આંધે છે. શ્રીવીતરાગ પ્રભુસાથે પ્રેમની લગની લાગતાં જગતના સર્વ વાસાથે મૈત્રીભાવ પ્રગટે છે. વીતરાગ પ્રભુપર થતા પ્રેમ જગન્ના જીવાનું શ્રેય: કરવા સમર્થ થાય છે અને પ્રભુપ્રેમી દુનિયાને પોતાના કુટુંબસમાન માને છે. ભાવદયારૂપી ગંગાને પેાતાના હૃદયમાં પ્રગટાવીને, તેમાં જગતના જીàાને સ્નાન કરાવી નિર્મલ અનાવે છે. પેાતે દાષાદધિ તરેછે અને અન્યોને તારવા સમર્થ થાય છે.
जैसें योगी योग ध्यानमें, सुरत टरत नही टारी ॥
તેમ ગાનન્દ્વન અનુારી, મુદ્દે હું હિન્નારી. નિન॰ || ૨ ||
ભાવાર્થ:—શ્રીમદ્ આનંદઘનજી ।થે છે કે, જેમ યાગી, યોગના સાતમા અંગરૂપ ધ્યાનમાં પ્રવેશ કરે છે અને તે વખતે તે ઈષ્ટ સાધ્ય લક્ષ્યમાં સુરતાને ધારણ કરે છે અને અનેક પ્રકારના ચિત્ત ઉત્થાનના વિશેપાને આવતાં નિવારે છે, પદ્માસન વા સિદ્ધાસન વાળીને ચોગી કુંભક
લ. ૪૬
For Private And Personal Use Only