________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૮) સ્વજીવનકાળ કાઢે છે તેથી કંઈ આત્મસ્વામિને મેળવી શકનાર નથી. આમાટે અન્તરમાં ઉંડે વિચાર કરીશ તે તેને પોતાની ભૂલ અવબેધાશે.
શ્રદ્ધા કહે છે કે, હે સ્વામિની મતિ ! આત્મસ્વામિનો એકદમ મેળાપ ન થાય તેથી આટલોબધો ખેદ ન કરવો જોઈએ, હળવે હળવે આત્મપ્રભુ તારા ઘરમાં આવશે. એકદમ ઉતાવળી થઈને તું ચંચળ બની જાય છે અને અધીરી બની કંઇના કંઈ વિચારે કરી ઉદ્વેગ અને શંકાશીલ બને છે તેમ તારે બનવું ન જોઈએ. તું સમતા રાખીને આત્મસ્વામીના સંબન્ધમાં નિશંક થા ! આત્મસ્વામી મારા ઘેર પરીક્ષદશામાં પરોક્ષભાવેશ્રદ્ધાયોગે પ્રતીતિમાં આવશે. અનુભવપ્રત્યક્ષથી હું મારા સ્વામીને મળીશ, મારા ચેતન સ્વામિનું મારે ધ્યાન ધરવું જોઈએ એમ તું દઢ ભાવના ધારણ કર ! રાગદ્વેષની વૃત્તિને દૂર કરી આત્મસ્વામિના પ્રેમમાં મગ્ન બન! અને ઉદ્વેગ, ચંચળતાને ત્યાગ કર ! એમ કરવાથી આનન્દઘન એવા આત્મપ્રભુ ઉપશમાદિ ભાવે ઘરમાં હળવે હળવે આવશે અને આનન્દના ઘનવડે તારે મેદ વધશે એમ મતિને શ્રદ્ધા કહે છે,
૬ ૭.
(રાગ સારાવી.) अनन्त अरुपी अविगत सासतो हो, वासतो वस्तु विचार ॥ सहज विलासी हासी नवी करे हो, अविनाशी अविकार॥अ०॥१॥ ज्ञानावरणी पंचप्रकारनो हो, दरशनना नव भेद ॥ વેની મોની રોયનાળી, વાયુવું વાર વિચ્છેસબારા शुभ अशुभ दोय नाम वखाणीए हो, नीच उंच दोय गोत ॥ વિમર્પવાનિવાર ગાય હો, પંચમ પતિ પતિ હોત છે જ રા युगपद भावी गुण भगवंतना हो, एकत्रीश मन आण ॥ अवध अनन्ता परमागमथकी हो, अविरोधी गुण जाण ॥अ०॥४॥ मुंदर सरुपी सुभग शिरोमणि हो, सुणत मुज आतमराम ॥ तन्मय तल्लय तसु भक्ते करी हो, आनन्दघनपद ठाम ॥अ०॥५॥
ભાવાર્થ:-શ્રીમદ્ આનન્દઘનજી કયે છે કે, સિદ્ધપરમાત્માએ અનન્ત છે. સંગ્રહનયની સત્તાની અપેક્ષાએ એક છે અને વ્યક્તિગ્રાહક વ્યવહારનયની અપેક્ષાએ ભિન્ન ભિન્ન છે અને તે અનન્ત છે. સિદ્ધપરમાત્મા અરૂપી છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમય વસ્તુ રૂપી કથાય છે. સિદ્ધપરમાત્માએ પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન થયા છે તેથી તે અરૂપી
For Private And Personal Use Only