________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૪ ) ऐरि पतितके उधारन तुम, कहिसो पीवत मामी । મr તુમ વાર ધારો, દિવામી. ને ત્રણ૦ | ૮ છે.
और पतित केइ उधारे, करणी बिनुं करता ॥ एककाही नाउं लेउं, जूठे बिरुद धरता. ॥ब्रज० ॥९॥ करनी करी पार भए, बहोत निगम साखी ।। શોમા ર તૂમાઁ નાથ, વાન પત રાવ.as | ૨૦ | निपट अज्ञानी पापकारी, दासहै अपराधी ॥ કાનુગો સુધારો, ગવ નાથ સાવ સાધી. મેં ત્રાટ છે ?? | औरको उपासक हुं, कैसें कोइ उधारं ॥ दुबिधा यह राखो मत, यावरी विचार. ॥ब्रज० ॥१२॥ गई सो गइ नाथ, फेर नहीं कीजे ॥ द्वारे रह्यो ढींगदास, अपनो करी लीजे. ॥वज० ॥१३॥ दासको सुधारी लेहु, बहुत कहा कहिये ॥ आनन्दधन परमरीत, नाउंकी निवहिये. ॥व्रज०॥ १४ ॥
ભાવાર્થ:–અરે હું પતિતનો ઉદ્ધારક છું. એમ તમે હે હરિ! જે કથા છે તે શું ? ન પીને કહે છે? કારણ કે અદ્યાપિ પર્યત મારા જેવા પાપીને ઉદ્ધાર કર્યાવિના પતિત ઉદ્ધારક એવું બિરૂદ કેમ ધારણ કરી શકાય? કુર, કુટિલ અને કામી એ જે હું તેનો તમે ઉદ્ધાર કરે તો પતિતઉદ્ધારક બિરૂદને સત્ય જાણી શકે. અનેક પતિતને આપે ઉદ્ધાર્યા અને કરવિના કર્તા તરીકે કહેવાયા, પણ હું આપને પુછું છું કે, એકનું તે નામ આપે ! કરણુવિના તો થવાથી આપ અસત્ય બિરૂદને ધારણ કરનાર છે એમ કેમ ન માની શકાય? આ વચન પ્રેમભક્તિના આવેશવાળું છે.
ધર્મ કરણ કરીને અનેક મનુ સંસાર રામુદ્રને તરી ગયા એ બાબતમાં શાસ્ત્રો શાક્ષી તરીકે છે. પિતે ધર્મ કરણ કરીને તરી ગયા અને આપને શોભા આપીને આપની પત રાખી એમ મને તે જણાય છે. પરમાત્માની, મુક્તિદશા પામવામાં નિમિત્ત કારણુતા છે. પરમામાનું ધ્યાન ધરીને અનેક મનુ સંસાર સમુદ્ર તરી ગયા, તેમાં ભાગવાને જીવોને તાય એમ જે કહેવાય છે, તે ભગવાનમાં નિમિત્ત કારણુને ઉપચાર કરીને કર્તાપણાના આરોપે અવધવું.
For Private And Personal Use Only