________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૫ )
ખમવું પડે છે. પાતાના દુશ્મનાનું શક્ય ગમે ત્યાંથી શોધીને કાઢી નાખવું જોઇએ. હું ચેતન ! મેાહ શત્રુએ આપણું જીરૂં કરવામાં બાકી રાખી નથી, હવે તેા દુશ્મનાને મારી હઠાવ. પેાતાનું ખરૂં શૂરાતન ફારવીને તેની સાથે લડતાં, કાચી બે ઘડીમાં તું મેહ શત્રુનું નિકંદન કરી નાખીશ. શૂરવીર થઈ માહ શત્રુને નાશ કર્યાંથી કદાપિ સમયે, ચલે નહીં એવી અને દાપિ કાળે જેને કોઈ પણ પ્રકારની આધા થવાની નથી એવી અને સર્વ દુનિયાના પદાર્થોને એક સમયમાં જાણે છે એવું કેવલજ્ઞાન જેમાં છે, એવી દર્શન ચારિત્રાદિ અનન્ત ગુણાવડે ભરેલી,શિવદરગાહ (મુક્તિ)ને તું પામી શકે, એમાં જરામાત્ર પણ આશ્ચર્ય નથી, માટે હે ચેતનસ્વામિત્! હવે તમે તૈયાર થાએ, હે ચેતનસ્વામિન ! તમે સજાતીય એવા સંસારી આત્માઓની સાથે લડાઈ કરશે! નહીં. હું સ્વામિન્! તમે જે દેખા છે તે તમારા દુશ્મનેા નથી, પણ દુશ્મને તે અન્તરમાં રહ્યા છે, માટે અન્તરમાં રહેલા મમતાદિ શત્રુઓના સ્વકીય જ્ઞાનથી નાશ કરો. ભૂતકાળમાં અનેક જીવા માહશત્રુને હઠાવીને મુક્ત થયા અને ભવિષ્યમાં થશે. તમારી શક્તિનેા ખ્યાલ કરો. શત્રુના તાખામાં રહેવું એ ભીરૂનું લક્ષણ છે. પેાતાના સજાતીય એવા કોઇ પણ આત્માઓ ઉપર દ્વેષ કરવા વા તેનું પુરૂં કરવા પ્રયત્ન કરવા, તે અધમાધમનું લક્ષણ છે. તમારા જેવા મહાદૂરે તે। હવે, માહના સત્યજ્ઞાન તરવારથી નાશ કરવા જોઈ એ. હવે વાર ન લગાડો, માહના ક્ષય કરે. પેાતાના કુટુંબ સમાન અન્યાની સાથે લડાઈ કરે છે તે મૂર્ખજ છે, તે આગળ હવે જણાવે છે.
और लराइ लरे सो बावरा, सूर पछाडे नाउ अरिरी, धरम मरम कहा बुजे न औरे, रहे आनन्दघन पद पकरीरी ॥ ચેતન॰ ॥ ૨ ॥
ભાવાર્થ:—શૂરો ખરા શત્રુને માથમાં ઘાલીને પછાડે નહીં અને અન્યથા અન્યની સાથે લડાઈ કરે તે તે મૂર્ખ ગણાય છે. અન્યા પેાતાના સત્યધર્મના નમઁ જાણી શકતા નથી, માટે હું આત્મસ્વામિન્ ! તું હવે મેહ શત્રુને મારી નાખ. બાહ્ય ચુદ્દો તેા જીવા અનાદિ કાળથી કરે છે અને તેથી તે ચતુર્ગતિરૂપ સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. મનુષ્યેા પેાતાની જાતિનાઓને શત્રુ તરીકે કલ્પે છે, પણ વસ્તુતઃ તે શત્રુ નથી; પણ તેઓની અંદર રહેલા રાગ અને દ્વેષ શત્રુ છે. પેાતાની અંદર રાગ દ્વેષાદિ શત્રુ રહ્યા છે ત્યાંસુધી, અન્ય જીવાને શત્રુભૂત માનવામાં આવે છે, પણ પોતાનામાંથી રાગ દ્વેષાદિ શત્રુઓ જતા રહે છે ત્યારે, ફાઈ
For Private And Personal Use Only