________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૦ )
પણ નહીં દેખવા જેવી સ્થિતિને ધારણ કરવા લાગ્યા. પોતાના શુદ્ધ ગુણાની શક્તિયાને સમતાનાયેાગે પ્રગટાવવા લાગ્યા અને આનન્દ્રા સમૂહભૂત એવા શુદ્ધાત્મા સમતાનીસાથે એક સ્થિર ઉપયાગગાં રમભુતારૂપ ક્રીડા કરવા લાગ્યા, અર્થાત્ સ્વકીય સહેજ શુન્હાનન્દને ભાગવવા લાગ્યા; એમ શ્રી આનન્દ્ઘનજી આત્મા અને સમતાનું સ્વરૂપ હૃદયના અનુભવથી જણાવે છે.
૫૬ ૪૪. (રાળ ટોકી. )
तेरी हुं तेरी हुं एती कहुं री, इन बातमें दगो तुं जाने, તો વત ાશી ગાય દ્રઢું રી. || તેરી॰ || ફ્॥
ભાવાર્થ:—સુમતિ સ્ત્રી પાતાના આત્મપતિને કહે છે કે, હે શુદ્ધ ચેતન ! હું તારી છું, હું તારી છું !! કદાપિ હું અન્યની થવાની નથી અને આ ખામતની વાર્તામાં તું જે દગા જાણે તે હું કાશી જઇને મારા શિરપર કરવત મૂકાવી પ્રાણના ત્યાગ કરૂં. એવું કથી સુમતિ પેાતાનેા અપૂર્વ પત્નીપ્રેમ અને સ્વામીવિશ્વાસની પ્રતિજ્ઞા કરે છે અને પેાતાના સ્વામીને કદાપિ દગા ન દઉં એમ નિશ્ચય કરી જણાવે છે. આત્માને કુમતિ અનેક પ્રકારના વિચારોથી ભરમાવે છે. પલક પલકમાં આત્મામાં અ નેક–હિંસા, જૂઠ, ચારી અને વ્યભિચાર, આદિ કુવિચારોને કુમતિ પ્રગટાવવા પ્રયત્ન કરે છે, પણ સુમતિ પેાતાના સ્વામીને શિખામણ આપીને, હિંસા આદિના કુવિચારોને આવતા અટકાવે છે. કુમતિના અનેક પ્રકારના દાવપેચાને સુમતિ જાણી લે છે અને કુમતિના દાવપેચા ખરાબ છે, એમ આત્મસ્વામીને જણાવે છે. ચારિત્ર મેાહનીયની પ્રકૃતિયાના ઉછાળામાં આત્મા ભળી ન જાય, તેમાટે સુમતિ ક્ષણે ક્ષણે આત્માને વિવેક કરાવે છે અને આત્માને અહિતરૂપ દગા દેવાનું કોઈ પણ કૃત્ય સુમતિ થવા દેતી નથી. પોતાના સ્વામીને પેાતાના પ્રાણની પેઠે જાળવે છે. સુમતિ તિ સ્ત્રી હોવાથી આત્માના શત્રુઓના ફેાડવાથી, કુટી જઈને દગા કરે તેવી નથી. સુમતિને કુમતિના જાદુની અસર થતી નથી તેમજ કુમતિની પ્રપંચ જાળને તે ક્ષણમાં તાડી દે છે. સુમતિ કહે છે કે, હે આત્મન્ ! હું તારી સ્ત્રી છું, માટે તું હવે મારા પરિપૂર્ણ વિશ્વાસ ધારણ કરીને મારી શિખામણ પ્રમાણે ચાલ. वेद पुरान किताब कुरान में, आगमनिगम कछु न लहुरी, વાપાત્તેર સિલાર્ સેનનળી, મેં તેરે રસરંગ રજુરી // સેરી । ૨ ।।
For Private And Personal Use Only